Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં મુસ્લિમ સમાજ! આ રીતે કર્યું ભવ્ય સ્વાગત

લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) પ્રચારને લઈ કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, રાજકોટ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે....
04:01 PM Apr 12, 2024 IST | Vipul Sen

લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) પ્રચારને લઈ કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, રાજકોટ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સ્વાગત દરમિયાન ફટાકડા ફોડીને રૂપાલાનાં સમર્થનમાં બેનરો પણ બતાવવામાં આવ્યા હતા.

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાએ પોતાનો ચૂંટણી પ્રચાર વેગવંતી કર્યો છે. તેઓ દૈનિક ધોરણે સામાજિક-સાંસ્કૃતિક અને જનસંપર્ક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે અને સામાન્ય જનતા સાથે સંવાદ સાધી રહ્યા છે. દરમિયાન, રાજકોટ ખાતે પરશોત્તમ રૂપાલાનો રોડ શૉ (Road Show) યોજાયો હતો, જેમાં મુસ્લિમ સમાજના (Muslim community) આગેવાનો દ્વારા પરશોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા

પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં બેનરો

મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પરશોત્તમ રૂપાલાને (Parshottam Rupala) ફૂલોના હાર પહેરાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દરમિયાન, ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. આ રોડ શૉમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનરો દેખાડવામાં આવ્યા હતા, જેમાં મુસ્લિમ સમાજ તમારી સાથે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સાથે ભરોસાની ભાજપ સરકારનો (BJP government) પણ બેનરમાં ઉલ્લેખ કરાયો હતો.

આ પણ વાંચો - RUPALA VIVAD : વિવાદ ઉકેલવા સંતો-મહંતો પણ આવ્યા આગળ…!

આ પણ વાંચો - Amit Shah : લોકસભા ચૂંટણી પૂર્વે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, વાંચો અહેવાલ

આ પણ વાંચો - Lok Sabha elections : CM ભૂપેન્દ્ર પટેલે વાપીની લીધી મુલાકાત, તો CR પાટીલ આજે જામનગરમાં, વાંચો અહેવાલ

 

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bharatiya Janata PartyBJPBJP GovernmentGujarat FirstGujarati NewsLok Sabha ElectionsMuslim communityParshottam RupalaParshottam Rupala controversyParshottam Rupala Road ShowRAJKOTमोदी का परिवार
Next Article