Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિકાસની વરવી વાસ્તવિકતા, દર મહિને હજારો લોકો છોડી રહ્યા છે ગુજરાત!

Gujaratis renouncing Passport: હાલના સમયમાં India ના પ્રત્યેક વ્યક્તિને વિદેશના ખૂણે-ખૂણેની મુલાકાત લેવાની તાલાવેલી થઈ રહી છે. તે ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરવા તો વ્યવસાયિક વ્યક્તિ વ્યાસાય ક્ષેત્રે નવા મુકામ મેળવવા માટે વિદેશમાં સ્થાઈ થઈ રહ્યા છે....
08:01 PM Jul 11, 2024 IST | Aviraj Bagda
Gujaratis renouncing Passport Gujaratis passport surrenders highly compare to other states in india

Gujaratis renouncing Passport: હાલના સમયમાં India ના પ્રત્યેક વ્યક્તિને વિદેશના ખૂણે-ખૂણેની મુલાકાત લેવાની તાલાવેલી થઈ રહી છે. તે ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરવા તો વ્યવસાયિક વ્યક્તિ વ્યાસાય ક્ષેત્રે નવા મુકામ મેળવવા માટે વિદેશમાં સ્થાઈ થઈ રહ્યા છે. તો દિવસેને અને દિવસે આ આંકડાઓમાં વધારો થઈ રહ્યા છે. પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારા આંકડા એવા રાજ્યમાંથી આવ્યા છે, જે રાજ્ય India ની અશમિતા અને સાંસ્કૃતિ સાથે કટીબંધ રહેવામાં આધુનિક સમયમાં પણ આગવી ભૂમિકા ભજવે છે.

તો બીજી કોઈ નહીં, પરંતુ તે રાજ્યનું નામ ગુજરાત છે. તો સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર ગુજરાત અને India ને છોડીને વિદેશમાં કાયમ માટે વસી રહ્યા છે. તો છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ Gujaratis એ Indian Citizens ને છોડી દીધી છે. જ્યારે જાન્યુઆરી 2021 માં 1187 Gujaratis એ Indian માંથી વિદેશી Citizens નો સ્વીકાર કર્યો હતો. તો ગત વર્ષ 2023 માં 485 તો 2022 માં 241 Indian એ India ને કાયમ માટે અલવિદા કહ્યું છે.

મે 2024 માં આંકડો 244 સુધી પહોંચી ગયો

તો સ્થાનિક Passport ઓફિસના આંકડાઓ અનુસાર ગુજરાતમાં સૌથી વધુ સુરત, નવસારી, વલસાડ અને નર્મદા સહિતા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો Indian Citizens ને છોડી રહ્યા છે. તો મે 2024 માં આંકડો 244 સુધી પહોંચી ગયો છે. તે ઉપરાંત જે લોકો India ની Citizens છોડી રહ્યા છે, તે લોકોની વય 30 થી 45 છે. તો Gujaratis મોટાભાગે અમેરિકા, કેનેડા, બ્રિટેન અને ઓસ્ટ્રેલિયામાં કાયમ માટે વસી રહ્યા છે.

દિલ્હીમાં 60,414 લોકોએ India ને અલવિદા કીધું

ત્યારે સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2014 થી 2022 સુધીમાં ગુજરાતના 22 હજાર 300 લોકોને India ની Citizens નો ત્યાગ કર્યો છે. દિલ્હીમાં 60 હજાર 414 નાગરિક, પંજાબમાં 28 હજાર 117 નાગરક અને 3 સ્થાને હવે ગુજરાતના લોકોએ India ની Citizens ત્યાગીઓનો અહેવાલ સામે આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: પરિવારે કર્યું પોતાની જ દીકરીનું અપહરણ! યુવતી પુખ્ત વયની હતી છતાં પણ…

Tags :
Ahmedabad Latest NewsAhmedabad NewsAhmedabad news liveAhmedabad News TodayAmericaBritainbusiness visascanadacitizenshipforeign nationalityGujaratGujaratisGujaratis renouncing Passportindian citizenshippassport surrendersrenouncing PassportToday news Ahmedabad
Next Article