Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kangana Ranaut Case: કંગનાને થપ્પડ મારનાર મહિલાને આ ગાયક આપશે રોજગારી

Kangana Ranaut Case: Lok Sabha Election Result 2024 ની અંદર Kangana Ranaut હિમાચલની મંડી લોકસભા બેઠક પર વિજય હાંસલ કર્યો છે. તો તાજેતરમાં એક એરપોર્ટ પર તેની સાથે ચોંકાવનારી ઘટના બની હતી. એરપોર્ટ પર એક મહિલા CISF જવાન દ્વારા થપ્પડ...
10:45 PM Jun 07, 2024 IST | Aviraj Bagda
Vishal Dadlani promises job to CISF constable who slapped Kangana Ranaut

Kangana Ranaut Case: Lok Sabha Election Result 2024 ની અંદર Kangana Ranaut હિમાચલની મંડી લોકસભા બેઠક પર વિજય હાંસલ કર્યો છે. તો તાજેતરમાં એક એરપોર્ટ પર તેની સાથે ચોંકાવનારી ઘટના બની હતી. એરપોર્ટ પર એક મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારી દેવામાં આવી હતી.

ત્યારે આ મહિલા CISF જવાન kulwinder kaur ને બળતરફ કરવાની અનેક લોકોએ માગ કરી છે. તે ઉપરાંત kulwinder kaurને બળતરફ કરવાના અનેક અહેવાલો પણ સામે આવ્યા છે. ત્યારે અનેક લોકો kulwinder kaur ના સમર્થનમાં આવ્યા છે. જોકે kulwinder kaur મંડીની સાંસદ Kangana Ranaut ને એટલા માટે થપ્પડ મારી હતી, તેણીએ એક ઈન્ટવ્યૂમાં કિસાનો પર ખોટા આરોપ કર્યા હતા.

Kangana Ranaut Case

વિશાલ દદલાણીએ એક નિવેદન જાહેર કર્યું

kulwinder kaur નું કહેવું છે કે, કિસાન આંદોલનમાં મારી માતા પણ હતી. ત્યારે Kangana Ranaut દ્વારા જે બયાન આપવામાં આવ્યું હતું. તેને લઈને kulwinder kaur રોષે ભારાઈ હોવાથી, Kangana Ranaut ને થપ્પડ મારી હતી. તો બીજી તરફ અનેક દિગ્ગજ વ્યક્તિઓ kulwinder kaur ના સમર્થનમાં આવ્યા છે. ત્યારે ગાયલ વિશાલ દદલાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક નિવેદન જાહેર કર્યું છે.

Kangana Ranaut Case

kulwinder kaur ની રોજગારીની હું ખાતરી આપું છું

તો ગાયલ વિશાલ દદલાણીએ કહ્યું છે કે, હું ક્યારેય હિંસાને સમર્થન આપતો નથી, પરંતુ હું આ મહિલા CISF kulwinder kaur ના ગુસ્સાને સમજી શકું છું. જો kulwinder kaur ને બળતરફ કરવામા આવશે તો હું તેને રોજગારી શોધી આપવાની ખાતરી આપુ છું. Kangana Ranaut ને તેનો ફોન સ્કેન કરવા માટે એરપોર્ટ કહેવામાં આવ્યું હતું, ત્યારે Kangana Ranaut ફોન સ્કેન કરવાનું નકારી કાઢ્યું હતું. કેમ કે તે હવે એક સાંસદ છે.

આ પણ વાંચો: Singer Sukhwinder Singh: માત્ર રુ. 2 માં કોઈ પણ ફિલ્મમાં ગીત ગાતા જય હોના મશહુર ગાયક જોવા મળશે

Tags :
airportCISFGujarat FirstKangana RanautKangana Ranaut Casekulwinder kaurvishal dadlani
Next Article