ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Google પર આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ફિલ્મો અને વેબ સિરીઝની યાદી

List of most searched movies and web series : આ Movies એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી
11:01 PM Dec 10, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Google Year In Search 2024

List of most searched movies and web series : વર્ષ 2024 ના અંત પહેલા Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી Movies અને વેબ સીરીઝની યાદી પણ સામે આવી છે. જેમાં Stree 2 એ અન્ય તમામ Movies ને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. Web series ની યાદીમાં હીરામંડી જીતી ગઈ છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી Movie Stree 2 એ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવી હતી. આ Movie બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

આ Movies એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી

પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર Movie Kalki 2898 AD આ યાદીમાં બીજા સ્થાને છે. આ Movie એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક ક્લેક્શન કર્યું હતું. Movie માં લોકોને બિગ બીનું પાત્ર પણ ખૂબ પસંદ આવ્યું. બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતા વિક્રાંત મેસીએ Movie 12th Fail માં શાનદાર ભૂમિકા ભજવી હતી. આ Movie મધ્યપ્રદેશના રહેવાસી IPS મનોજ શર્માના જીવન પર બની હતી. આ Movie એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. Google સર્ચની યાદીમાં તે ત્રીજા નંબર પર છે. Web series ની વાત કરીએ તો Google સર્ચ લિસ્ટમાં પહેલું નામ હીરામંડી છે. જેમાં મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી અને સોનાક્ષી સિંહા જેવી ઘણી મહાન અભિનેત્રીઓ જોવા મળી હતી. ફરદીન ખાને પણ આ શ્રેણી દ્વારા શાનદાર વાપસી કરી હતી.

Google પર સૌથી વધુ સર્ચ થયેલી Movies ની યાદી

Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી Web series

Tags :
12TH FAILBigg Boss 17googleGoogle Year In Search 2024Gujarat FirstHanu-ManHEERAMANDIKalki 2898 ADLaapataa LadiesList of most searched movies and web seriesMirzapurmost searched movies on google 2024most searched movies on google 2024 in indiamost searched shows on google 2024most searched shows on google 2024 in indiapanchayatSTREE 2The Last of Usyear in search