Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતી ફિલ્મના લોકપ્રિય કલાકારો Malhar Thakar આ અભિનેત્રી સાથે કરશે લગ્ન

ગુજરાતી ફિલ્મો અભિનેતા લગ્નના બંધનમાં બંધાશે મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે મલ્હાર અને પૂજાએ લગ્નની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી Malhar Thakar :ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar)અને અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi)લગ્નના...
ગુજરાતી ફિલ્મના લોકપ્રિય કલાકારો malhar thakar આ અભિનેત્રી સાથે કરશે લગ્ન
Advertisement
  • ગુજરાતી ફિલ્મો અભિનેતા લગ્નના બંધનમાં બંધાશે
  • મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે
  • મલ્હાર અને પૂજાએ લગ્નની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી

Malhar Thakar :ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar)અને અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi)લગ્નના ( marriage)બંધનમાં બંધાશે. આ કારણકે, મલ્હાર અને પૂજાએ તેમના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. નોંધનીય છે કે, પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળી છે

Advertisement

પૂજા જોષીએ સોશિયલ મીડિયા શું લખ્યું

લગ્નની જાહેરાત કરતા પૂજા જોષીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને લખ્યું કે, 'બધી જ અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રિયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ.

Advertisement

Advertisement

મ્લહાર અને પૂજા જોષીએ સાથે બે ફિલ્મોમાં કામ કર્યું

ગુજરાતી અભિનેત્રી પૂજા જોષી અને અભિનેતા મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબસિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ વેબસિરીઝ 'વાત વાતમાં' સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ 'વીર ઈશાનું સિમંત' અને 'લગન સ્પેશ્યલ'માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Tags :
Advertisement

Trending News

.

×