Queen Kangana ની ફિલ્મ ઈમરજન્સી ફસાઈ કટોકટીની વચ્ચે
Emergency ની રિલીઝ પર કંગનાએ ખુલાસો કર્યો
Emergency ની રિલીઝની તારીખ આગળ વધી રહી છે
મધ્ય પ્રદેશની હાઈકોર્ટે એક પત્ર જાહેર કર્યો
Kangana Ranaut Film Emergency : Kangana Ranaut ની ફિલ્મ Emergency ની રિલીઝને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મ Emergency 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવાની હતી. પરંતુ Cencer Board નું Certificate નહીં મળવાને કારણે ફિલ્મ Emergency ની રિલીઝ મોફૂક રાખવામાં આવી છે. આ વાતની પુષ્ટિ ખુદ અભિનેત્રી અને મંડી સાંસદ Kangana Ranaut એ કરી છે. આ અંગે માહિતી Kangana Ranaut એ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તો Kangana Ranaut ની ફિલ્મ Emergency એ એક રાજનૈતિક ફિલ્મ છે.
Emergancy ની રિલીઝની તારીખ આગળ વધી રહી છે
તો ફિલ્મ Emergency માં 1975 માં દેશમાં થયેલી સૌથી મોટી ઉથલ-પાથલને દર્શાવવામાં આવી છે. તો ફિલ્મ Emergency માં અભિનેત્રી Kangana Ranaut એ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા અદા કરી છે. ત્યારે Kangana Ranaut એ સોશિયલ મીડિયા પર લેખિતમાં જણાવ્યું છે કે, ભારે મન સાથે મારે આ ઘોષણા કરવી પડે તેમ છે કે, મારા દિર્ગ્દશકમાં બનાવવામાં આવેલી ફિલ્મ Emergency ને હજુ સુધી Cencer Board દ્વારા અનુમતિ આપવામાં આવી નથી. તેના કારણે ફિલ્મ Emergency ની રિલીઝની તારીખ આગળ વધી રહી છે. અમે બધા Cencer Board ની મંજૂરીનો ઈંતેઝાર કરી રહ્યા છીએ. ત્યારે નવી તારીખો ઝલદી જાહેર કરવામાં આવશે.
With a heavy heart I announce that my directorial Emergency has been postponed, we are still waiting for the certification from censor board, new release date will be announced soon, thanks for your understanding and patience 🙏
— Kangana Ranaut (@KanganaTeam) September 6, 2024
આ પણ વાંચો: Bollywood: સલમાનખાનની પૂર્વ પ્રેમિકા 20 વર્ષથી શોધી રહી છે આ લાપતા અભિનેતાને...
મધ્ય પ્રદેશની હાઈકોર્ટે એક પત્ર જાહેર કર્યો
જોકે ફિલ્મ Emergency ને સિખ સમુદાયના સભ્યો દ્વારા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સિખ સમુદાયનો દાવો છે કે, ફિલ્મ Emergency માં સિખને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. તે ઉપરાંત ઈન્દિરા ગાંધી અને સિખ વચ્ચેના વિવાદને અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે. તે ઉપરાંત સિખ સમુદાય દ્વારા ફિલ્મ Emergency પર રોક લગાવવાની પણ માગ કરી છે. ફિલ્મ Emergency ને કારણે અન્ય લોકોમાં સિખ સમુદાયને લઈ અલગ ધારણા ઉભી થઈ શકે છે. ત્યારે આ મામલે મધ્ય પ્રદેશની હાઈકોર્ટે અભિનેત્રી Kangana Ranaut, કેન્દ્ર સરકાર અને Cencer Board ને એક પત્ર લખીને મોકલી આપ્યો છે.
આ પણ વાંચો: Hina Khan બ્રેસ્ટ કેન્સરની સારવારની આડઅસરનો ભોગ બની