Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Actor Anupam Kher: અનુપમ ખેરની ઓફિસમાં થઈ ચોરી, અભિનેતાએ જાહેર કર્યો વિડીયો

Actor Anupam Kher: અભિનેતા Anupam Kher પોતાની મનમોહિત કરતી અભિવ્યક્તિ અને બેબાક બોલીને કારણે ચર્ચાનો વિષય બનતા રહે છે. ભારતીય સિનેતમાં જગમાં બનતી અનેક ફિલ્મોની અંદર તેમનો અનમોલ અભિનય જોવા મળ્યો છે. તે ઉપરાંત તેઓ આ આધુનિક યુગમાં યુવાનોની સરખામણીમાં...
actor anupam kher  અનુપમ ખેરની ઓફિસમાં થઈ ચોરી  અભિનેતાએ જાહેર કર્યો વિડીયો

Actor Anupam Kher: અભિનેતા Anupam Kher પોતાની મનમોહિત કરતી અભિવ્યક્તિ અને બેબાક બોલીને કારણે ચર્ચાનો વિષય બનતા રહે છે. ભારતીય સિનેતમાં જગમાં બનતી અનેક ફિલ્મોની અંદર તેમનો અનમોલ અભિનય જોવા મળ્યો છે. તે ઉપરાંત તેઓ આ આધુનિક યુગમાં યુવાનોની સરખામણીમાં ખુબ જ એક્ટિવ રહે છે. તો તેઓ સોશિયલ મીડિયા પર રાજનૈતિક અને ગૈરરાજનૈતિક મુદ્દાઓને લઈ પોતાના મંતવ્યો આપતા હોય છે.

Advertisement

  • Anupam Kher એ એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર રજૂ કર્યો

  • CCTV માં ચોર Office માંથી નીકળીને રીક્ષામાં બેસે છે

  • તન્વી ધ ગ્રેટ ફિલ્માં નિર્દેશક તરીકે દર્શકો સામે આવશે

જોકે આ વખતે જે બાબતને લઈ તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. તે ઘટના કંઈક અલગ છે. તો આ ઘટનામાં એવું છે કે, અભિનેતા Anupam Kher ની Office માં ચોરી થઈ છે. તો આ ઘટના સાથે સંબંધિત દરેક માહિતી Anupam Kher એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કરી હતી. તે ઉપરાંત Anupam Kher એ એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર રજૂ કર્યો છે. તે ઉપરાંત Anupam Kher એ વિડીયોના કેપ્શનમાં જણાવ્યું છે કે, ચોરીની અંદર Office માંથી કેટલી વસ્તુઓ ગાયબ થઈ છે.

CCTV માં ચોર Office માંથી નીકળીને રીક્ષામાં બેસે છે

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

Advertisement

Anupam Kher એ કેપ્શનમાં લખ્યું છે કે, ગતરાત્રે મારી વેરા દેસાઈ રોડ પર આવેલી Office માં બે ચોરોએ Office ના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો છે. Office ની અંદર આવેલા એકાઉન્ટ વિભાગમાંથી એક ખાનું અને મારી ફિલ્મ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મની નેગેટિવ કોપી ચોર લઈ ગયા છે. આ સંપૂર્ણ ઘટના અંગે હાલ ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે. તો Office માં રાખવામાં આવેલા CCTV માં ચોર Office માંથી નીકળીને રીક્ષામાં બેસે છે, તે પુરાવા સ્વરુપે સામે આવ્યું છે.

તન્વી ધ ગ્રેટ ફિલ્માં નિર્દેશક તરીકે દર્શકો સામે આવશે

જોકે આ ચોરીની ઘટનામાં કોઈ પણ જાનહાનિની ઘટના સામે આવી હતી. તો Anupam Kher ના કામને લઈને વાત કરીએ તો, કંગના રનૌત સાથે ઈમરજેંસીમાં જોવા મળશે. તે ઉપરાંત તન્વી ધ ગ્રેટ ફિલ્માં નિર્દેશક તરીકે દર્શકો સામે આવશે. જોકે તેઓ 20 વર્ષ બાદ નિર્દેશક તરીકે ફરી એકવાર કામ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Viral Video: લોહીથી લથબથ Priyanka Chopra નો Video થયો વાયરલ

Tags :
Advertisement

.