Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Burglary Crime: મહિલાઓ ચૂડીદાર વસ્ત્રો સાચવીને રાખજો, ચોરી કરવા ચોરોનો નવો કીમિયો

Burglary Crime: આજના જમાનામાં લોકો ગુનાહિત કાર્યો (Criminal) કરવા માટે નવા-નવા તરીકાઓ અપનાવતા હોય છે. ત્યારે સૌથી વધુ આવા તરીકા ચોરો ઘરફોડ (Burglary) ની ચોરીમાં જોવા મળતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે કુખ્યાત ગેંગ ચડ્ડી ગેંગ (Chaddi Gang)...
burglary crime  મહિલાઓ ચૂડીદાર વસ્ત્રો સાચવીને રાખજો  ચોરી કરવા ચોરોનો નવો કીમિયો

Burglary Crime: આજના જમાનામાં લોકો ગુનાહિત કાર્યો (Criminal) કરવા માટે નવા-નવા તરીકાઓ અપનાવતા હોય છે. ત્યારે સૌથી વધુ આવા તરીકા ચોરો ઘરફોડ (Burglary) ની ચોરીમાં જોવા મળતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે કુખ્યાત ગેંગ ચડ્ડી ગેંગ (Chaddi Gang) ઘરફોડ (Burglary) ની ચોરી કરીને દરેક રાજ્યની પોલીની ઊંઘ ઉડાડી નાખી હતી. ત્યારે આવા જ એક અનોખા તરીકા સાથે બજારમાં ઘરફોડ (Burglary) ની ચોરી માટે એક નવી ગેંગ આવી છે.

Advertisement

  • દેશમાં ચડ્ડી ગેંગ બાદ આવી નવી ગેંગ

  • હૈદરાબાદમાં ચૂડીદાર ગેંગ થઈ સક્રિય

  • હૈદરાબાદમાં પહેલીવાર હાથ સાફ કર્યો

તાજેતરમાં હૈદરાબાદ (Hyderabad) માંથી એક ઘરની અંદરથી મોટા પ્રમાણમાં રોકડા અને દાગિનાની ચોરી કરવામાં આવી હતી. ત્યારે ઘર માલિક દ્વારા Policeની અંદર ફરિયાદ નોંધાવામાં આવી હતી. તેથી Police ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. તેના અંતર્ગત Police એ ઘરમાં લગાવેલા CCTV Footage ની તપાસ કરી હતી, ત્યારે એક ચોંકાવનાર ખુલાસો થયો હતો.

આ પણ વાંચો: UP ના એક પોલીંગ બૂથ પર 8 વખત મતદાન કરનારની ધરપકડ, સમગ્ર પોલીંગ પાર્ટી પણ સસ્પેન્ડ… Video

Advertisement

હૈદરાબાદમાં ચૂડીદાર ગેંગ થઈ સક્રિય

ત્યારે Policeને CCTV Footage ની તપાસ કરતા ચડ્ડી ગેંગ (Chaddi Gang) ની જેમા વિવિધ રાજ્યોની Police જે નવી ગેંગ ચૂડીદાર ગેંગ (Chudidar Gang) ના ચોરો નજરે ચડ્યા હતા. આ CCTV Footage માં ચૂડીદાર ગેંગના બે માણસો જોવા મળ્યા હતા. ત્યારે હૈદરાબાદ Police દ્વારા આ ચૂડીદાર ગેંગ (Chudidar Gang) ને લઈ જાહેર નોટીસ ફટકારવામાં આવી છે. તે ઉપરાંત વિવિધ રાજ્યોમાં આ પ્રકારે જો ઘરફોડની ચોરી થઈ હોય તો, તેની પાછળ ચૂડીદાર ગેંગ (Chudidar Gang) જવાદાર છે. તે સૂચના પાઠવવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: યૌન શોષણ મામલે Brij Bhushan Singh નું પ્રથમ રિએક્શન, કહ્યું- ભૂલ કરી જ નથી તો સ્વીકારું કેમ…

હૈદરાબાદમાં પહેલીવાર હાથ સાફ કર્યો

જોકે હૈદરાબાદમાં ચૂડીદાર ગેંગે (Chudidar Gang) પહેલીવાર હાથ સાફ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આ ચોરીની અંદર ચૂડીદાર ગેંગે (Chudidar Gang) કુલ 40 ગ્રામ સોનું, 1 લાખ રૂપિયા રોકડા અને એક લેપટોપની ચોરી કરી છે.

આ પણ વાંચો: Ranchi કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું, ભાજપના આ નેતા વિશે આપ્યું હતું વિવાદિત નિવેદન…

Tags :
Advertisement

.