ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Singham Again ને રિલીઝ પહેલા આડે આવી મંજુલિકા, મંજૂલિકાએ મારી બાજી

Advance booking of Bhool Bhulaiyaa 3 and Singham Again : રોહિત શેટ્ટીના Cop Universe ની ફિલ્મ Singham Again
04:45 PM Oct 29, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Advance booking of Bhool Bhulaiyaa 3 and Singham Again

Advance booking of Bhool Bhulaiyaa 3 and Singham Again : Bhool Bhulaiyaa 3 અને Singham Again ની આવશે સિનેમાઘરોમાં દિળાવીના સમયમાં ધમાકેદાર ટક્કર જોવા મળશે. કારણ કે... Bhool Bhulaiyaa 3 અને Singham Again એ બંને 1 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્યારે Bhool Bhulaiyaa 3 અને Singham Again ની બંનેની એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત બંને ફિલ્મના નિર્માતાઓ દ્વારા ડિસ્ટ્રીબ્યૂટર્સને સૌથી વધુ તેમની ફિલ્મને સ્ક્રીન મળે તે માટે જોર આપવામાં આવી રહ્યું છે. ત્યારે બંને ફિલ્મો દ્વારા કરવામાં આવેલા એડવાન્સ બુકિંગના આંકડાઓ સામે આવ્યા છે.

Singham Again એ રિલીઝ પહેલા 23.98 લાખની કમાણી કરી

Singham Again એ સિનેમાઘોરમાં ધૂમ મચાવી શકે છે. કારણ કે... આ પહેલા આવેલી અજય દેવગણની બંને સિંઘમની ફિલ્મોને દર્શકો દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી હતી. તે ઉપરાંત આ બંને ફિલ્મોમાં સરકાર અને સાધુઓના કાળા કારનામાની એક પ્રાથમિક ઝલક બતાવવામાં આવી હતી. ત્યારે Singham Again એ એડવાન્સ બુકિંગ અતર્ગત અત્યાર સુધીમાં કુલ 3313 ટિકિટનું વેંચાણ કર્યું છે. ત્યારે ભારતીય સ્તરે Singham Again એ રિલીઝ પહેલા 12.3 લાખની કમાણી કરી છે. જ્યારે દુનિયાભરમાં Singham Again એ 23.98 લાખની કમાણી કરી છે.

આ પણ વાંચો: Bhool Bhulaiya 3 : એક નહી પણ બે મંજૂલિકા તમને ડરાવવા તૈયાર...!

રોહિત શેટ્ટીના Cop Universe ની ફિલ્મ Singham Again

Singham Again ના દિગ્દર્શક રોહિત શેટ્ટી છે. દિગ્દર્શક રોહિત શેટ્ટી કોમેડી અને એક્શન થ્રીલર મૂવી માટે પ્રખ્યાત છે. તો તાજેતરમાં તેમણે પોલીસની અનેક ફિલ્મો બનાવી છે, કારણ કે... તેઓ પણ અન્ય યૂનિવર્સની જેમ પોતાનું Cop Universe બનાવી રહ્યા છે. ત્યારે Cop Universe પૈકી અનેક ફિલ્મો સિંઘમના બાદ રિલીઝ કરવામાં આવી છે. તો બીજી તરફ રોહિત શેટ્ટીના Cop Universe ની ફિલ્મ Singham Again ને માત આપવા માટે ફિલ્મ Bhool Bhulaiyaa 3 તૈયાર છે. તો Bhool Bhulaiyaa 3 ની પણ એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવી છે.

ભૂલ ભૂલૈયાએ એડવાન્સ બુકિંગમાં બાજી મારી

Bhool Bhulaiyaa 3 ના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો તેણે 29,442 ટિકિટનું વેંચાણ કર્યું છે. ત્યારે Bhool Bhulaiyaa 3 એ Singham Again ને રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં ટક્કર મારી છે. કારણ કે... Bhool Bhulaiya 3 એ એડવાન્સ બુકિંગ કરતાની સાથે Singham Again ની સરખામણીમાં કરોડની કમાણી કરી છે. Bhool Bhulaiyaa 3 એ ભારતમાં રિલીઝ પહેલા 75.97 લાખની કમાણી કરી છે. તો Bhool Bhulaiyaa 3 એ વિશ્વભરમાં 1.48 ની કમાણી કરી છે. ત્યારે Bhool Bhulaiyaa 3 ના દિગ્દર્શક અનિસ બઝ્મી અને નિર્માતા જીઓ સ્ટૂડિયો છે.

આ પણ વાંચો: Karan Arjun-22મી નવેમ્બર 2024ના રોજ વિશ્વવ્યાપી રી-રીલિઝ થનારી પ્રથમ ફિલ્મ

Tags :
Advance booking of Bhool Bhulaiyaa 3 and Singham AgainAjay DevgnAjay Devgn eye injuryAjay Devgn eye surgeryAjay devgn Singham AgainBhool Bhulaiyaa 3bhool bhulaiyaa 3 advance booking collectioBigg Boss 18BOX OFFICE CLASHGujarat FirstMilap Zaveri on writing Singham Againsalman khanSINGHAM AGAINSingham again advance booking collectionSingham Again latest newsSingham Again movie releaseSingham Again movie updateSingham Again Ramayana referenceSingham Again Ramayana storySingham Again storysingham again vs bhool bhulaiyaa 3