Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Offline UPI Payment: ઈન્ટરનેટ વિના પણ સરળતાથી નાણાની ચૂકવણી કરી શકાશે, બસ આ કરો....

Offline UPI Payment: આજના જમાનામાં દરેક ખરીદી પર નાણાકીય ચૂકવણી માટે Digital Payment નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તેના માટે Google Pay, Paytm અને Phone Pay જેવી એપ્લીકેશનને બનાવવામાં આવી છે. પરંતુ આ તમામ Digital Payment Application ઈન્ટરનેટના માધ્યમથી...
offline upi payment  ઈન્ટરનેટ વિના પણ સરળતાથી નાણાની ચૂકવણી કરી શકાશે  બસ આ કરો

Offline UPI Payment: આજના જમાનામાં દરેક ખરીદી પર નાણાકીય ચૂકવણી માટે Digital Payment નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તેના માટે Google Pay, Paytm અને Phone Pay જેવી એપ્લીકેશનને બનાવવામાં આવી છે. પરંતુ આ તમામ Digital Payment Application ઈન્ટરનેટના માધ્યમથી કાર્યરત છે. તો અમુક સંજોગોમાં જ્યારે ઈન્ટરનેટ સુવિધામાં મુશ્કેલી આવે છે, તેના કારણે કેટલીટ વાર ચૂકવણી કરાવમાં અસગવડતા અનુભવાતી હોય છે. પરંતુ હવે ઈન્ટરનેટ સુવિધા વગર પણ આ તમામ Digital Payment Application નો લાભ લઈ શકાશે.

Advertisement

Offline UPI સેવાઓનો લાભ લેવા માટે આટલુ કરો

  • સૌ પ્રથમ ફોનમાં *99# ડાયલ કરો, ત્યારે બાદ અમુક વિકલ્પો પસંગ કરવાના રહેશે
  • સૌ પ્રથમ તમારી અનુકુણતાવાળી ભાષાને પસંદ કરો
  • Bank નું નામ અથવા Bank IFSC Code દાખલ કરો
  • ત્યારબાદ નાણાની ચૂકવણી કરતું Bank Account પસંદ કરો
  • Debit Card ના છેલ્લા 6 આંકડાઓ સહિત અંતિમ તારીખ નાખો
  • Offline UPI Payment માટે પાસવર્ડ નક્કી કરો
  • જે વ્યક્તિને નાણા ચૂકવવાને છે, તેનો ફોને નબંર કે UPI ID નાખો
  • નાણા ચૂકવવાની રકમનો ઉમેરો કરો

Offline UPI Payment નો બીજો વિકલ્પ

  • ઉપરોક્ત પ્રક્રિયા ઉપરાંત IVR Number ની મદદથી UPI Payment કરી શકાશે
  • સૌ પ્રથમ તમારે 6366 200 200 કોલ કરવાનો રહેશે
  • ત્યાર બાદ Pay to Merchant વિકલ્પને પસંદ કરવામાં આવશે
  • તે પછી મોબાઈલમાં Merchant Device પર ક્લિક કરો
  • રિંગ વાગતાની સાથે # બટન દબાવો
  • અંત રકમ ચૂકવવામાં આવે છે

આ પણ વાંચો: BSNL અને TATA વચ્ચે થઈ અગત્યની ડીલ; હવે JIO ની ખેર નહીં

Advertisement

Tags :
Advertisement

.