Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan Terrorist: શું પાક. સેના-આતંકવાદી મળીને ભારતમાં હુમલાની ખાસ યોજના ઘડી રહ્યા? જુઓ તસવીરો

Pakistan Terrorist: અવાર-નવાર Pakistan તેની નાપાક હરકતોને કારણે વિશ્વ સ્તરે નિંદાનો શિકાર થતું હોય છે. ત્યાર ફરી એકવાર Pakistan ના સૈનિકો દ્વારા આ પ્રકારનું કંઈક કામ કરવામાં આવ્યું છે. કારણ કે.... Pakistan સેનાની વધુ એક કરતૂત સામે આવી છે. આ...
pakistan terrorist  શું પાક  સેના આતંકવાદી મળીને ભારતમાં હુમલાની ખાસ યોજના ઘડી રહ્યા  જુઓ તસવીરો

Pakistan Terrorist: અવાર-નવાર Pakistan તેની નાપાક હરકતોને કારણે વિશ્વ સ્તરે નિંદાનો શિકાર થતું હોય છે. ત્યાર ફરી એકવાર Pakistan ના સૈનિકો દ્વારા આ પ્રકારનું કંઈક કામ કરવામાં આવ્યું છે. કારણ કે.... Pakistan સેનાની વધુ એક કરતૂત સામે આવી છે. આ વખતે એવી ફોટો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે, Pakistan સીમા રેખાના રસ્તા દ્વારા Terrorist ને ભારત તરફ મોકલવામાં આવી રહ્યા છે.

Advertisement

  • Terrorist ની સંખ્યા 50-55 આસપાસ

  • Terrorist જમ્મુ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી શકે છે

  • સર્પ વિનાશ હવે તેજ ગતિએ ચાલી રહ્યું

ત્યારે Pakistan સેના સીમા રેખા પર Terrorist અને સૈનિકો વાર્તાલાપ કરી કરી રહ્યા છે. તો ફોટો અને વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, Pakistan સેના તેના બંકરમાં Terrorist ને શર્ણાર્થી બનાવીને તેમને ભારત તરફ જવાના રસ્તાઓ વિશે માહિતી આપી રહ્યા છે. જોકે આ ફોટો Pakistan ના કોટલી અને તેની આસપાસ આવેલા વિસ્તારની છે.

Terrorist જમ્મુ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી શકે છે

Advertisement

જોકે આ તસવિરોમાં Terrorist ના હાથમાં હથિયારો જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત આતંકવાદીની પાસે Pakistan ના કંમાન્ડર પણ જોવા મળી રહ્યા છે. તો આ Terrorist ને સેનાના જવાનો ભારત તરફ જવાના રસ્તાઓની માહિતી આપી રહ્યા છે. એવી આશંકા છે કે Terrorist સિયાલકોટ થઈને પંજાબ અથવા જમ્મુ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી શકે છે. તેમની સંખ્યા 50-55 આસપાસ છે. આ માર્ગ સામ્બા તરફ શરૂ થાય છે અને તે પછી તે હીરા નગર થઈને કઠુઆ પહોંચે છે.

સર્પ વિનાશ હવે તેજ ગતિએ ચાલી રહ્યું

તો એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જમ્મુ અને પંજાબથી ઘૂસણખોરી કર્યા પછી, તેઓ મચ્છેડી અને બાની થઈને બસંત ગોલ્ડ અને પછી તોરાથી કિશ્તવાડની તરફ જશે. આ એક્સક્લુઝિવ રૂટ મળ્યો છે જેના દ્વારા આખો રૂટ જોઈ શકાય છે. ભારતીય સેનાનું ઓપરેશન સર્પ વિનાશ હવે તેજ ગતિએ ચાલી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો: IAS Officers: IAS ની ટિપ્પણી કે.... શું કોઈ Airlines દિવ્યાંગને Pilot તરીકે પસંદગી કરશે?

Tags :
Advertisement

.