UP Police Video: છોકરીની છેડતી કરી યોગીને આપી Challange, પછી થઈ જોવા જેવી!
UP Police Video: હાલમાં, સોશિયલ મીડિયા પર છોકરી સાથે ગેરવર્તન કરતો એક યુવકનો વીડિયો (Viral Video) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક બાઈક પર બેસેની છોકરીને (Viral Video) પાછળથી થપ્પડ મારીને ભાગી જાય છે. ત્યારે આ સંપૂર્ણ ઘટના સ્થાનિક કેમેરામાં કેદ થઈ હતી. તેના આધારે સોશિયલ મીડિયા પર આ વીડિયો (Viral Video) વાયરલ થઈ રહ્યો છે.
છોકરીઓની છેડતી કરનાર સલમાનની કરાઈ ધરપકડ
UP Police એ આરોપીને કડક સજા ફટકારી
UP Police ના તારિફોના ફૂલ બંધાયા
उत्तर प्रदेश पुलिस....💪 https://t.co/2mtEcADp8A
— SACHIN KAUSHIK (@upcopsachin) June 7, 2024
આ સમગ્ર મામલે પોલીસ દ્વાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ મામલો ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાંથી સામે આવ્યો છે. આ આરોપીનું નામ સલમાન છે. તે ઉપરાંત સ્થાનિકોના કહ્યા અનુસાર આ સલમાન અનેક છોકરીઓ (Viral Video) સાથે આવી હરકતો કરતો હોય છે. ત્યારે આ વીડિયો (Viral Video) ને અનેક લોકોએ પોતાના એકાઉન્ટ પોસ્ટ કરીને UP Police ને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આરોપી સલમાનની ધરપકડ કરી હતી.
UP Police એ આરોપીને કડક સજા ફટકારી
After the INDI alliance won the Mujaffarnagar seat, their voters started doing what they're best known for.
Md Salman harassed a girl in the middle of the road but he forgot that UP still has a BJP gvt.
Lost his legs in a Police encounter. pic.twitter.com/TFEoJupupr
— Mr Sinha (Modi's family) (@MrSinha_) June 8, 2024
તો UP Police દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો (Viral Video) જોઈ શકાય છે કે, કેવી રીતે UP Police આરોપી સલમાન સરખી રીતે તેના પગના સહારે પણ ઉભો રહી શકતો નથી. ત્યારે UP Police ની દરેક લોકો વીડિયો (Viral Video) ના કોમેન્ટ બોક્સમાં તારીફ કરી રહ્યા છે. અનેક લોકો કહે છે કે આ પ્રકારની કાર્યવાહી કરવાથી ગુનાહિત પ્રવૃતિમાં ઘટાડો થશે. તે ઉપરાંત અનેક લોકો કહે છે આવા આરોપીઓને કડક સજા ફટકારવી જોઈએ.
આ પણ વાંચો: સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા, વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામની ચર્ચા