Mahabharata tradition: ભારતમાં આજે પણ દ્રૌપદી પ્રથા યથાવત, 5 નહીં 7 પતિઓની એક પત્ની
Mahabharata tradition: આજના જમાનામાં ભારતની અંદર અનેક પ્રાચીન પરંપરા (Ancient tradition) ઓ અને પ્રથા (tradition) ઓ નાબૂદ થઈ ગઈ છે. તેની સાથે કુરિવાજો (Bad tradition) પણ ભારત (India) માંથી નેસ્તનાબૂદ થઈ ગયા છે. તેમ છતા India માંથી કુરિવાજ ગણો કે પ્રાચીનપ્રથા (Ancient tradition) કે પછી સામાજિક રીતરિવાજ (tradition) તેનો એક મોટો જીવિત દાખલો સામે આવ્યો છે. આ પ્રથા Mahabharata ના સમયથી ચાલી આવી રહેલી છે, તેવું સામે આવ્યું છે.
એક પત્નીના અનેક પતિ હિમાચલ પ્રદેશમાં
રૂમની બહાર એક ટોપી રાખવામાં આવે છે
ભાઈઓ એકબીજાથી છુટા ના પડવા જોઈએ
આ પરંપરા અંતર્ગત એક છોકરીના લગ્ન (Marriage) તેના પતિ સહિત તેના અન્ય ભાઈઓ સાથે પણ થાય છે. તે ઉપરાંત અનેકવાર એક પત્નીના 5 થી 7 પતિઓ જોવા મળે છે. આ પરંપરા Himachal Pradesh ના એક ગામડામાં થાય છે. Himachal Pradesh ના કિન્નૌર ગામમાં આ પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ ગામના લોકો મહાભારત કાળથી આ પરંપરાનું પાલન કરી રહ્યા છે, તેમ તેઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: BJP ઉમેદવારનો ચોંકાવનારો દાવો, બંગાળમાં એડિશનલ SP EVM બદલતા રંગે હાથ ઝડપાયા… Video
રૂમની બહાર એક ટોપી રાખવામાં આવે છે
ત્યારે આ ગામડામાં કોઈ પણ ઘરની અંદર એક છોકરાની ઉંમર Marriage માટે થઈ જાય, ત્યારે ઘરના તે છોકરા સાથે બાકીના છોકરાઓના પણ Marriage તે છોકરી સાથે કરવામાં આવે છે. જેથી કરીને તેમના ફરીવાર Marriage કરાવવા ના પડે. તે ઉપરાંત આ પરંપરાની એક ખાસ વાત એ છે કે જ્યારે પત્ની તેના પતિ સાથે એકાંતમાં હોય, ત્યારે રૂમની બહાર એક ટોપી રાખવામાં આવે છે. આ ટોપી એ સંકેત આપે છે કે, હાલમાં કોઈ એક ભાઈ સાથે પત્ની એકાંતમાં સમય વિતાવી રહી છે.
આ પણ વાંચો: Swati Maliwal Assault Case : બિભવ કુમારના વકીલે કોર્ટ સમક્ષ દલીલમાં કૌરવો અને દ્રોપદીનો કર્યો ઉલ્લેખ
મહિલાઓ દારૂ પીએ છે પુરૂષો સાથે
તો Himachal Pradesh ના કિન્નૌર ગામડામાં આવેલા દરેક પરિવારમાં મોભી તરીકે મહિલાઓ હોય છે. આ ગામડાની મહિલાઓ આર્થિક ક્ષેત્રે પુરુષો કરતાં પણ વધારે આગળ જોવા મળે છે. આ ગામડાની મહિલાઓ ખેતી ક્ષેત્રે આગવી ભૂમિકા ભજવે છે. કિન્નૌર ગામડાની અનોખી પરંપરા (tradition) માં વધુ એક રિવાજ છે. તેના અંતર્ગત દરેક ત્યૌહાર અને પ્રસંગ પર મહિલાઓ પુરુષો સાથે બેસીને દારૂની મહેફિલોમાં જામથી જામ છલકાવે છે.
આ પણ વાંચો: Unnao Police Viral Video : રક્ષકે શરમ મૂકી નેવે! મહિલાઓની સામે કપડા ઉતારીને બેઠો પોલીસકર્મી
ભાઈઓ એકબીજાથી છુટા ના પડવા જોઈએ
આ રિવાજ પાછળનું કારણ એ છે કે, Himachal Pradesh જેવા બરફીલા પ્રદેશમાં દારૂ પીવાથી શરીમાં ગરમીનો અનુભવ થતો રહે છે. આ પ્રકારના Marriage પાછળનું કારણ એ પણ છે કે ભાઈઓમાં કોઈપણ પ્રકારે એકબીજાથી છુટા ના પડે. કારણ કે... જો વધારે મિલકત હશે અને દરેક ભાઈઓની અલગ-અલગ પત્નીઓ હશે તો સંપૂર્ણ પરિવાર મિલકતના ભાગલા પાડતી વખતે પડી ભાંગશે. તો ઘરના દીકારાઓ પોતની પત્ની સાથે અન્ય સ્થળ પર પરિવારને મૂકીને રહેવા જતા રહેશે.
આ પણ વાંચો: Shajapur Robbery Viral Video: નેશનલ હાઈવે પર Fast And Furious ફિલ્મામાં થતી ચોરીને અંજામ અપાયો