Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

lakhpati didi yojana budget: Union Budget 2024 માં મહિલાઓના આર્થિક વિકાસને મળ્યું અમૂલ્ય પ્રાધાન્ય

lakhpati didi yojana budget: વર્ષ 2024 માટે Finance minister નિર્મલા સીતારમણે Union Budget 2024 રજૂ કર્યું છે. પોતાના ભાષણમાં તેમણે મહિલાઓ પર વિશેષ ધ્યાન રાખ્યું હતું. આ દરમિયાન નાણામંત્રીએ lakhpati didi yojana નો ઉલ્લેખ કરતા કહ્યું કે, સરકારે lakhpati didi...
lakhpati didi yojana budget  union budget 2024 માં મહિલાઓના આર્થિક વિકાસને મળ્યું અમૂલ્ય પ્રાધાન્ય

lakhpati didi yojana budget: વર્ષ 2024 માટે Finance minister નિર્મલા સીતારમણે Union Budget 2024 રજૂ કર્યું છે. પોતાના ભાષણમાં તેમણે મહિલાઓ પર વિશેષ ધ્યાન રાખ્યું હતું. આ દરમિયાન નાણામંત્રીએ lakhpati didi yojana નો ઉલ્લેખ કરતા કહ્યું કે, સરકારે lakhpati didi yojana ને પ્રોત્સાહન આપી રહી છે. આ યોજના અંતર્ગત 1 કરોડ મહિલાનો સમાવેશ કરવામાં આવતો હતો. ત્યારે હવે, આ યોજના અંતર્ગત 3 કરોડ મહિલાઓનો Lakhapati didi yojana માં સમાવેશ કરવામાં આવશે.

Advertisement

  • શું છે lakhpati didi yojana ?
  • lakhpati didi yojana ના ફાયદાઓની યાદી
  • lakhpati didi yojana અંગે પ્રતિક્રિયા

શું છે લખપતિ દીદી યોજના ?

મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે lakhpati didi yojana શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવતી મહિલાઓને આગળ લાવવાનો છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં એમ પણ કહ્યું કે લખપતિ દીદી યોજનાએ 9 કરોડ મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે. તેઓ આત્મનિર્ભર બન્યા છે.

Advertisement

લખપતિ દીદી ના 10 ફાયદા

1. મહિલાઓને મજબૂત કરવા માટે નાણાકીય જ્ઞાન સાથે વ્યાપક નાણાકીય સાક્ષરતા વર્કશોપ ચલાવવામાં આવશે
2. યોજના હેઠળ મહિલાઓને Saving માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે
3. યોજના હેઠળ Microcredit સુવિધાઓ પૂરી પાડી Small loan આપવામાં આવે છે
4. યોજનામાં Skill development અને Business training પર ધ્યાન આપવામાં આવે છે
5. યોજનામાં મહિલાઓને Financial security પણ આપવામાં આવે છે
6. યોજનામાં મહિલાઓને ચુકવણી માટે online transaction માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે
7. આ યોજનામાં ઘણા પ્રકારના self confidence program નું પણ આયોજન કરવામાં આવે છે

લખપતિ દીદી યોજના અંગે પ્રતિક્રિયા

Global taxpayers trust ના પ્રમુખ અને GST GRIEVANCE REDRESSAL COMMITTEE ના સભ્ય મનીષ ખેમકાનું કહેવું છે કે, મોદી સરકારનું આ બજેટ આત્મવિશ્વાસથી ભરેલું છે. આ બજેટ યુવાનો, કરદાતાઓ અને ગરીબોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે સરકાર પર મહેસૂલનો બોજ નહીં વધે અને અમે 2070 સુધીમાં અમારું નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરી શકીશું. એક કરોડ મધ્યમ વર્ગ અને નોકરીયાત કરદાતાઓને જૂની કરની માંગમાંથી રાહત મળશે.

Advertisement

આ પણ વાંચો: Defence budget 2024: બજેટમાં સૌથી મોખરે સુરક્ષા દળ, હવે… સંરક્ષણ ખર્ચ GDP ના 3.4% થશે

Tags :
Advertisement

.