Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HP Exit Poll 2024 : હિમાચલ પ્રદેશમાં કોની બનશે સરકાર ? Exit Poll માં થયો ખુલાસો!

HP Exit Poll 2024 : લોકસભા ચૂંટણી 2024 ના (Lok Sabha Election 2024) તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આજે એટલે કે શનિવારે સાતમાં અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. હવે તમામ રાજકીય પક્ષો અને મતદારોની નજર 4 જૂને...
hp exit poll 2024   હિમાચલ પ્રદેશમાં કોની બનશે સરકાર   exit poll માં થયો ખુલાસો

HP Exit Poll 2024 : લોકસભા ચૂંટણી 2024 ના (Lok Sabha Election 2024) તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આજે એટલે કે શનિવારે સાતમાં અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. હવે તમામ રાજકીય પક્ષો અને મતદારોની નજર 4 જૂને જાહેર થનારા લોકસભા ચૂંટણીના પરિણામો પર છે. પરંતુ, ચૂંટણીના પરિણામો પહેલા વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલની (Exit Poll 2024) જાહેરાત કરવામાં આવી રહી છે. આ સમાચારમાં અમે તમને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) સાથે જોડાયેલા એક્ઝિટ પોલ વિશે જણાવી રહ્યા છીએ. હિમાચલ પ્રદેશમાં કુલ 4 લોકસભા સીટો છે- કાંગડા, મંડી, હમીરપુર અને શિમલા. આ પૈકી શિમલા અનુસૂચિત જાતિ માટે અનામત છે.

Advertisement

News 24- Today Chanakya ના એક્ઝિટ પોલ

BJP- 4
કોંગ્રેસ- 0

Advertisement

IndiaTV CNX એક્ઝિટ પોલ

BJP- 3-4
કોંગ્રેસ- 0-1

Advertisement

IndiaTV CNX Exit Poll

BJP- 3-4
કોંગ્રેસ- 0-1

Axis My India એક્ઝિટ પોલ

BJP- 3
કોંગ્રેસ- 1

ETG એક્ઝિટ પોલ

BJP- 3
કોંગ્રેસ- 1

ABP-CVoter એક્ઝિટ પોલ

BJP- 3
કોંગ્રેસ- 1

સાંજે 5 વાગ્યા સુધી 66.56 ટકા મતદાન થયું

હિમાચલ પ્રદેશમાં (HP Exit Poll 2024) સાંજે 5 વાગ્યા સુધી 66.56 ટકા મતદાન થયું હતું. હમીરપુરમાં (Hamirpur) 65.90 ટકા, કાંગડામાં 64.07 ટકા, મંડીમાં (Mandi) 69.07 ટકા અને શિમલામાં 67.50 ટકા હતો. આ વખતે તાશિગાંગમાં 79.03 ટકા મતદાન થયું છે. જણાવી દઈએ કે, હિમાચલમાં મંડી, કાંગડા, શિમલા અને હમીરપુરની ચાર લોકસભા બેઠકો પર 37 ઉમેદવારોએ ચૂંટણી લડી છે. ધર્મશાલા, લાહૌલ સ્પીતિ, સુજાનપુર, બડસર, કુતલાહાર અને ગાગ્રેટ આ 6 વિધાનસભા બેઠકો માટે 25 ઉમેદવારો મેદાનમાં છે. 1 જૂનના રોજ મતદાન પૂર્ણ થવાની સાથે જ એક્ઝિટ પોલના આંકડાઓ પણ આવવા લાગ્યા છે.

(નોંધ : આ માત્ર વિવિધ એજન્સીઓ દ્વારા સરવે કરી જાહેર કરાયેલ એક્ઝિટ પોલના (Exit Polls 2024) આંકડા છે. સચોટ પરિણામ 4 જૂનના રોજ જાણી શકાશે, જ્યારે મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરાશે. Gujarat First આ આંકડાઓની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો - Karnataka Exit Poll: કર્ણાટકમાં કોંગ્રેસ ખુબ ધોવાશે! એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીના ખાતામાં 20 થી 22 બેઠકો

આ પણ વાંચો - Bihar Exit Poll 2024: બિહારના એક્ઝિટ પોલના આંકડાઓમાં NDA નો દબદબો જોવા મળ્યો

આ પણ વાંચો - Rajasthan Exit Poll: એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં કાયમ રહેશે ભાજપનો પરચમ

Tags :
Advertisement

.