Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi-NCR Rainfall: આખરે.... કાળઝાળ ગરમીમાંથી દિલ્હીને મળી રાહત, વાદળો વરસ્યાં મન મૂકી

Delhi-NCR Rainfall: હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાના પધરામણા થઈ ચૂક્યા છે. જોકે ગત સપ્તાહ દરમિયાન મોટાભાગના ભાગના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થઈ 40 ડિગ્રીની આસપાસ વાતાવરણ નોંધાયું હતું. તો દક્ષિણ ભારતના રાજ્યોમાં બંગાળની ખાડીમાં વાતાવરણમાં પલટો થવાથી જૂન...
delhi ncr rainfall  આખરે     કાળઝાળ ગરમીમાંથી દિલ્હીને મળી રાહત  વાદળો વરસ્યાં મન મૂકી
Advertisement

Delhi-NCR Rainfall: હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાના પધરામણા થઈ ચૂક્યા છે. જોકે ગત સપ્તાહ દરમિયાન મોટાભાગના ભાગના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થઈ 40 ડિગ્રીની આસપાસ વાતાવરણ નોંધાયું હતું. તો દક્ષિણ ભારતના રાજ્યોમાં બંગાળની ખાડીમાં વાતાવરણમાં પલટો થવાથી જૂન મહિનાની શરુઆતથી Rainfall થઈ રહ્યો છે.

Advertisement

  • Delhi-NCR માં બપોરના સમયે ભારે પવનની સાથે Rainfall

  • Rainfall માં મુશ્કેલીઓનો સામનો કરવા માટે કમર કસી

  • ખેડૂતોમાં Rainfall આવવાથી ખુશીની લહેર જોવા મળી

ત્યારે આજરોજ Delhi-NCR ના મોટાભાગના ક્ષેત્રોમાં Rainfall આવ્યો હતો. તો Rainfall ના કારણે Delhi-NCR જેવા રાજ્યોમાં જ્યાં ગરમી પોતાની હદ વટાવી ચૂકી હોય, ત્યારે Rainfall થી લોકોએ હાલ રાહત મેળવી છે. તે ઉપરાંત ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં પણ Rainfall આવ્યો. જોકે Delhi-NCR માં બપોરના સમયે ભારે પવનની સાથે Rainfall આવ્યો હતો. તો આગામી દિવસોમાં પણ આવુ જ વાતારણ રહેશે, તેવી હવામાન વિભાગે માહિતી આપી છે.

Advertisement

Rainfall માં મુશ્કેલીઓનો સામનો કરવા માટે કમર કસી

Advertisement

જોકે આજરોજ Delhi-NCR માં ગરમીનું તાપમાન 29.6 ડિગ્રી સામે આવ્યું હતું. તો આગામી દિવોસમાં Delhi-NCR ની અંદર ભારે પવન ફૂકાવાની પણ આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ Delhi-NCR માં વહીવટીતંત્રે Rainfall માં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે પણ અગાઉથી કમર કસી લીધી છે. તો બંગાળની ખાડીમાંથી નીકળેલા Rainfall વાદળો દક્ષિણ ભારતથી થઈને હવે ધીમે-ધીમે દિલ્હી-મુંબઈ સુધી પહોંચ્યા છે.

ખેડૂતોમાં Rainfall વવાથી ખુશીની લહેર જોવા મળી

તો આજરોજ ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં Rainfall થયો છે. તે ઉપરાંત અનેક ખેતરો પાણીથી ભરાયા હોવાને દ્રશ્યો સામે આવ્યા છે. જોકે હાલમાં ગુજરાતના ખેડૂતોમાં Rainfall આવવાથી ખુશીની લહેર જોવા મળી છે. તો સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં હજુ પણ કેટલાક વિસ્તારમાં Rainfall ની લોકો આતુરતાથી રાહ જોઈ રહી રહ્યા છે.

આ પણ વાંચો: BSP માં આકાશ આનંદનું રાજકીય કદ ફરી વધ્યું, માયાવતીએ તેમના ‘ઉત્તરાધિકારી’ જાહેર કર્યા…

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

Israel attack : ઈઝરાયેલે લેબનોનમાં કર્યો હુમલો, PM નેત્યાહૂનાં આદેશ બાદ આતંકી ઠેકાણા પર હુમલાનો આદેશ

featured-img
Top News

IPL 2025 ની પ્રથમ મેચમાં RCB એ ટોસ જીત્યો, કોલકાતાની ટીમ પહેલા બેટિંગ કરશે

featured-img
સ્પોર્ટ્સ

IPL 2025 Opening Ceremony : શ્રેયા ઘોષાલ પછી, SRK એ ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવી, દર્શકો ગીતોનાં તાલે નાચ્યા

featured-img
ગુજરાત

Mehsana : USA માં ગુજરાતી પિતા-પુત્રીને અશ્વેત શખ્સે ગોળી મારી હત્યા કરી

featured-img
Top News

રેપ અંગે અલ્હાબાદ HC ની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ, કહ્યું- લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ...

featured-img
ગુજરાત

Rajkot : દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે ? વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં, માલધારી સમાજમાં રોષ

Trending News

.

×