Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bus Conductor Viral Video: ટિકિટ કાપતા કંડક્ટરે દેવદૂત બની મુસાફરનો ફિલ્મી સ્ટાઈલમાં બચાવ્યો જીવ

Bus Conductor Viral Video: સોશિયલ મીડિયામાં અનેક વીડિયો પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં માનવતાને પુરવાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં Bus Conductor એક મુસાફર માટે દેવદૂત બની આવ્યો હોય, તેમ જોવા મળી રહ્યો છે....
bus conductor viral video  ટિકિટ કાપતા કંડક્ટરે દેવદૂત બની મુસાફરનો ફિલ્મી સ્ટાઈલમાં બચાવ્યો જીવ

Bus Conductor Viral Video: સોશિયલ મીડિયામાં અનેક વીડિયો પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં માનવતાને પુરવાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં Bus Conductor એક મુસાફર માટે દેવદૂત બની આવ્યો હોય, તેમ જોવા મળી રહ્યો છે.

Advertisement

  • મુસાફરનો Bus Bus Conductor મોતના મોઢામાંથી જીવ બચાવ્યો

  • વીડિયો X પ્લેટફોર્મ પરથી સૌ પ્રથમ સામે આવ્યો

  • અનેક લોકો આ Bus Conductor ની તારીફોના ફૂલો બાંધી રહ્યા

આ વીડિયો 19 સેકેન્ડ છે. તો આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે Bus પૂરપાટે ચાલી રહી હોય છે. ત્યારે Bus ની સીડી પાસે એક મુસાફર ઉભો હોય છે. ત્યારે સંજોગોવશાત આ મુસાફર પોતાનું સંતુલન ગુમાવતા તે Bus માંથી નીચે પડવા લાગે છે. ત્યારે તેની પાસે ઉભેલો વ્યક્તિ દેવદૂત બનીને તેનો હાથ પકડી પાડે છે.

વીડિયો X પ્લેટફોર્મ પરથી સૌ પ્રથમ સામે આવ્યો

Advertisement

આ સમગ્ર ઘટનાનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો (Viral Video) X સોશિયલ મીડિયા પર સૌ પ્રથમ વાયરલ કરવામાં આવ્યો હતો. તો આ વીડિયો (Viral Video) કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, Bus Conductor પોતાની 25મી ઈન્દ્રિયની મદદથી એક યુવકનો જીવ બચાવ્યો છે.

અનેક લોકો આ Bus Conductor ની તારીફોના ફૂલો બાંધી રહ્યા

આ વીડિયો (Viral Video) ને અત્યાર સુધી લાખો લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ વીડિયો (Viral Video) ના કોમેન્ટ બોક્સમાં અનેક લોકો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમાં અનેક લોકો આ Bus Conductor ની તારીફોના ફૂલો બાંધી રહ્યા છે. કેટલાક લોકો આ Bus Conductor ને શક્તિમાન અને દેવદૂત કહી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: ચંદ્રબાબુ નાયડુના પત્નીએ માત્ર 5 દિવસમાં કમાયા 579 કરોડ રૂપિયા

Tags :
Advertisement

.