IAS Divya Mittal: ભાજપ નેતાએ કરાવી IAS ની બદલી, કારણ જાણીને ચોંકી જશો!
IAS Divya Mittal: ગત દિવસો દરમિયાન IAS officer Divya Mittal ને Mirzapur થી બદલી કરીને ઉત્તર પ્રદેશના Deoria જિલ્લામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જોકે તેમણે Mirzapur ની અંદર આવેલા Lahuria Dah ગામમાં ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારે IAS officer Divya Mittal એ Mirzapur ના Lahuria Dah ગામમાં 4 મહિના સુધી ફરજ નિભાવી હતી.
70 વર્ષ બાદ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી
બદલી ઉત્તર પ્રદેશના એક જિલ્લામાં કરવામાં આવી
Lahuria Dah ના ગામમાં આશરે 1500 લોકો રહે છે
ત્યારે Lahuria Dah ગામમાં IAS officer Divya Mittal એ તેમના કાર્યાકાલ દરમિયાન એક ઐતિહાસિક કામ કરી બતાવ્યું હતું. Mirzapur ના Lahuria Dah ગામમાં આઝાદીથી લઈને આ વર્ષ સુધી કોઈ ઘર દીઠ પાણીની સુવિધા પહોંચાડવામાં આવી ન હતી. તેના કારણે અડધા દશકથી Lahuria Dah ગામના નાગરિકો કુવા, નદી-નહેરો અને જાહેર જળસ્ત્રોતનો પાણીની અછત પૂરી પાડવા માટે કરતા હતાં. ત્યારે ઓગસ્ટ 30, 2023 ના રોજ પાઈપ દ્વારા Lahuria Dah ગામમાં પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
બદલી ઉત્તર પ્રદેશના એક જિલ્લામાં કરવામાં આવી
ત્યારબાદ એક જલ પૂજનનું આયોજન કરાવમાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમમાં કોઈ પણ સ્થાનિક નેતા કે સરકારી અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેના કારણે Lahuria Dah ગામમાં આવેલા એક ભાજપ નેતા વિપુલ સિંહે આ ઘટનાને અપમાન તરીકે ગણી હતી. તેથી વિપુલ સિંહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખી આપ્યો હતો. જે બાદ સપ્ટેમ્બર 4, 2023 થી લઈને ફેબ્રુઆરી 1, 2024 ની વચ્ચે તેમની બદલી કરીને IAS officer Divya Mittal ની બદલી ઉત્તર પ્રદેશના એક જિલ્લામાં કરવામાં આવી હતી.
Lahuria Dah ના ગામમાં આશરે 1500 લોકો રહે છે
IAS officer Divya Mittal ની ઉત્તર પ્રદેશના Deoria જિલ્લામાં Rural Road Development Agency ના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તો બીજી તરફ સપ્ટેમ્બર 4, 2023 ના રોજ સરકારી પાઈપ ટૂટી ગઈ હતી. અને ફરી એકવાર Lahuria Dah ગામના લોકો પાણી વિહોળા થયા હતાં. તો આજે પણ Lahuria Dah ના ગામના લોકો IAS officer Divya Mittal ને યાદ કરી રહ્યા છે. જોકે Lahuria Dah ના ગામમાં આશરે 1500 લોકો રહે છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયા વરિષ્ઠ વકીલને CJI એ કોર્ટ રૂમમાંથી ધકેલી કાઢ્યાં