Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kerala News: વોશિંગ મશીનમાં કોબરા સાપને કપડાનો ટુકડો સમજી બેઠો Technician

Kerala News: કેરલામાં એક Technician એ Cobra નો શિકાર થતા હેમખેમ બચ્યો છે. Technician ની સતર્કતાને કારણે તેનો જીવ બચ્યો છે. તો તે એક ઘરમાં Washing Machine ને Repair કરવા માટે આવ્યો હતો. ત્યારે તેણે Washing Machine ની સ્વિચ ચાલુ...
09:35 PM Jul 20, 2024 IST | Aviraj Bagda
Kerala man mistakes cobra in washing machine for cloth, narrowly avoids snakebite

Kerala News: કેરલામાં એક Technician એ Cobra નો શિકાર થતા હેમખેમ બચ્યો છે. Technician ની સતર્કતાને કારણે તેનો જીવ બચ્યો છે. તો તે એક ઘરમાં Washing Machine ને Repair કરવા માટે આવ્યો હતો. ત્યારે તેણે Washing Machine ની સ્વિચ ચાલુ કરીને કામ કરવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન Technician એ જોયુ કે, Washing Machine ની અંદર કંઈક લાબું કપડા જેવું છે. તો તેને બહાર નીકાળવાની કોશિશ કરી હતી.

તો જ્યારે Technician એ કપાડા જેવા દેખાતી વસ્તુને બહાર નીકાળતી વખતે ખબર પડી કે આ એક Cobra નું બચ્ચું છે. જોકે આ સંપૂર્ણ ઘટના કન્નુરના તલિપરમ્બા વિસ્તારમાં આવેલા પીવી બાબૂના ઘરમાં ઘટી હતી. જોકે જ્યારે Technician એ Washing Machine ની બધી રીતે સર્વિસ કરી નાખી હતી. ત્યારે અંતે તેણે Washing Machine બરોબર કામ કરે છે, તેના માટે Washing Machine ને ચાલુ કરવાની કોશિશ કરી હતી.

ગટરની પાઈપમાંથી Washing Machine માં આવ્યો

ત્યારે તેણે મશીનની અંદર કંઈક જોયું અને તે કપડાનો ટુકડો હોવાનું વિચારીને નિકાળા માટે પોતાનો હાથ અંદર નાખ્યો હતો. જોકે, તે ખરેખર Cobra હોવાનું સમજીને તેણે તરત જ તેનો હાથ બહાર કાઢ્યો અને ઘરના માલિક બાબુને જાણ કરી હતી. બાબુએ જણાવ્યું હતું કે છેલ્લા બે અઠવાડિયાથી મશીન કામ કરતું ન હતું અને ઢાંકણું બંધ રાખવામાં આવ્યું હતું અને મશીનમાં Cobra પ્રવેશવાની કોઈ શક્યતા નથી. તેથી તેઓ જાણતા નથી કે Cobra મશીનમાં કેવી રીતે આવ્યો હશે.

Cobra ને જંગલમાં છોડી દેવામાં આવ્યો

બાદમાં એનિમલ એસઓએસ ટીમ દ્વારા બેબી Cobra ને બચાવી લેવામાં આવ્યો હતો અને તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. ફોરેસ્ટ અને MARC ના બચાવ કાર્યકરો અનિલ થ્રીચમ્બરમ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. Cobra ને પકડીને જંગલમાં છોડી દીધો હતો. તેમણે કહ્યું, "આ પહેલીવાર છે જ્યારે મને Washing Machine ની અંદર Cobra મળ્યો છે. તે લગભગ બેથી ત્રણ અઠવાડિયા જૂનો છે. તે ગટરની પાઈપમાંથી Washing Machine માં આવ્યો હશે.

આ પણ વાંચો: પતિએ પત્ની સાથેના અંગત વીડિયો મિત્રને આપ્યા અને પછી મિત્રએ પણ...

Tags :
Baby cobra found in Kerala washing machineCobraGujarat FirstKannurKeralaKerala baby cobra washing machineKerala NewsTechnicianWashing Machine
Next Article