Mexico Train Accident: રેલ્વે ટ્રેક પર ફોટો લેતા સમયે ટ્રેન મોત બનીને પાછળથી આવી
Mexico Train Accident: આજના જમાનામાં દરેક લોકો પાસે સ્માર્ટફોન આવી ગયો છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે ફોટો અને વીડિયો (Viral Video) સ્માર્ટફોનના આધારે બનાવી Social Media પર પોસ્ટ કરતા હોય છે. કારણ કે... આ આધુનિક દુનિયામાં દરેક વ્યક્તિ Social Media પર ફેમસ થવા ઈચ્છે છે. તો અનેકવાર લોકો Social Media પર ફેમસ થવા માટે જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે આવી એક વધુ ઘટના સામે આવી છે.
માથાના ભાગમાં Empress ટ્રેનના ઈંજનનો ભાગ લાગ્યો
યુવતી ઘટના સ્થળ પર જ ઢળી પડે છે
Empress ટ્રેન 1930 માં બનાવવામાં આવી હતી
એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી ફોટો લેવાના ચક્કરમાં મોતના મોઢામાં જતી રહી છે. આ વીડિયો (Viral Video)Mexico માંથી સામે આવ્યો છે. Mexico ની અંદર એક સુંદર સ્થળ આવેલું છે, જ્યાં એક ઐતિહાસિક Empress ટ્રેન પસાર થાય છે. તો Empress ટ્રેનને પસાર થતી જોવા માટે અનેક લોકોની (Viral Video) ભીડ ઉમટી હતી. તો બીજી તરફ દરેક વ્યક્તિ આ Empress ટ્રેન સાથે ફોટો લેવા માટે પડાપડી કરી રહ્યા હતા.
યુવતી ઘટના સ્થળ પર જ ઢળી પડે છે
MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB
— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024
ત્યારે એક યુવતી તેની સાથે આવેલા એક વ્યક્તિનો (Viral Video) ફોટો લેવા માટે રેલ્વેટ્રેકની નજીક જાય છે. ત્યારે અચાનક Empress ટ્રેન એકસાથે આવે છે. તો આ ટ્રેન સાથે યુવતીનો (Viral Video)પાછળ ભાગ અથડાય છે. જેના કારણે યુવતી ઘટના સ્થળ પર જ ઢળી પડે છે. ત્યારે તાત્કાલિક ધોરણે તેને એક વ્યક્તિ દ્વારા રેલ્વે ટ્રેકથી (Viral Video) દૂર લઈ જવામાં આવે છે. જોકે આ વ્યક્તિ યુવતીને હોશમાં લાવવાની કોશિશ કરે છે, પરંતુ યુવતી કોઈ હલનચલન કરતી નથી.
Empress ટ્રેન 1930 માં બનાવવામાં આવી હતી
આ ઘટનામાં યુવતીના માથાના ભાગમાં Empress ટ્રેનના ઈંજનનો આગળનો (Viral Video) ભાગ લાગ્યો હતો. આ યુવતીની ઉંમર આશરે 20 વર્ષ છે. તે પોતાના બાળકો સાથે આ સ્થળ પર આવી હતી. તો Empress ટ્રેન 1930 માં બનાવવામાં આવી હતી. આ ટ્રેનને કેનેડિયન પૈસિફિક કૈનસસ સિટી દ્વારા બનાવવામાં આવી છે. તો આ એક સ્ટીમ ટ્રેન હોવાને કારણે લોકોને રેલ્વે ટ્રેકથી 10 મીટર દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: Russian Girl Dinara: રશિયન યુવતીને ભારતીય પતિની શોધ છે, ઈચ્છુક વ્યક્તિ આજે જ અપલાઈ કરો