Migration Report 2023: ભારત છોડીને વિદેશમાં જતા કરોડપતિની સંખ્યા કરતા, દેશમાં નવા જન્મેલા કરોડપતિની સંખ્યા વધારે
Migration Report 2023: તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટના માધ્યથી Indians માટે સારા સમાચાર આવ્યા છે. ત્યારે આ રિપોર્ટની સરખામણીમાં ગત વર્ષની સરખામણીમાં India દેશ છોડીને વિદેશમાં વસતા લખપતિઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
ગત વર્ષે 5100 Millionaires લોકો વિદેશમાં સ્થાયી થયા
India માં વધુ લોકો નવા Millionaires બની રહ્યા
1,28,000 Millionaires ઓ UK છોડીને બીજા દેશ જશે
તો આ ઘટાડો નોંધાવાનું કારણ India માં જે રીતે આર્થિક વૃદ્ધિ થઈ રહી છે, તે સામે આવ્યું છે. તે ઉપરાંત છેલ્લા 10 વર્ષની અંદર સૌથી વધુ ઝડપી રીતે આર્થિક વિકાસમાં India એ વિકાસ કર્યો છે. તેની સાથે આજે India નું આર્થિક વિકાસ તંત્રએ વિશ્વમાં 5 સ્થાને આવે છે. The Henley Private Wealth Migration Report 202 માં જણાવ્યા અનુસાર આ વર્ષે 4300 Millionaires લોકો India છોડીને વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે. જોકે આ આંકડો ગત વર્ષની સરખામણીમાં કરતા ઘણો ઓછો છે. કારણ કે... ગત વર્ષે 5100 Millionaires લોકો વિદેશમાં સ્થાયી થયા હતાં. જોકે તે ઉપરાંત અન્ય રીતે પણ India માંથી વિદેશમાં લોકો સ્થાયી થઈ રહ્યા છે. તો બીજી તરફ અર્થવ્યવસ્થામાં વધારો થવાથી નવા Millionairesઓનો India માં જન્મ થઈ રહ્યો છે.
India માં વધુ લોકો નવા Millionaires બની રહ્યા
122,000 of dollar millionaires globally are expected to move to a new country in 2023
👉 China, India and UK are expected to be the top 3 losers
👉 Australia is expected to attract the highest net inflow of millionaires
Courtesy: Henley Private Wealth Migration Report 2023, pic.twitter.com/86TIt1xAt0
— Kshitiz Jain, CFA, FRM (@kshitizjain) June 20, 2023
તે ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાં સમૃદ્ધ India માટે રોકાણની તકો વધી રહી છે. ઉલ્લેખનીય છે કે India વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને નાણાકીય વર્ષ 2023-24 માં 8.2 % નો વિકાસ થયો હતો. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે India ના Millionairesઓ UAE જેવા દેશોમાં જઈ રહ્યા છે, પરંતુ આ India માટે વધુ ચિંતાનો વિષય નથી, કારણ કે અહીં વિદેશમાં સ્થાયી થયેલા Millionaires ઓ કરતાં વધુ લોકો નવા Millionaires બની રહ્યા છે.
1,28,000 Millionaires ઓ UK છોડીને બીજા દેશ જશે
છેલ્લા એક દાયકામાં દેશમાં Millionairesઓની સંખ્યામાં 85% નો વધારો થયો છે અને તે 3,26,400 ની નજીક છે. Millionaires ઓની સંખ્યાના સંદર્ભમાં India વિશ્વમાં 10 મા ક્રમે છે. રિપોર્ટમાં અંદાજ છે કે 2024 માં 9,500 Millionaires UK છોડી દેશે. ગયા વર્ષે 4,200 લોકોએ UK દેશ છોડી દીધો હતો. Henley And Company ના ખાનગી ગ્રાહકોના ભાગીદાર અને ગ્રૂપ હેડ ડોમિનિક વોલેકે જણાવ્યું હતું કે આ વર્ષે 1,28,000 Millionaires ઓ UK છોડીને બીજા દેશ માટે જશે તેવી અપેક્ષા છે. આ 2023 ના 1,20,000 ના રેકોર્ડ આંકડા કરતાં વધુ છે.
આ પણ વાંચો: SWISS BANK: મોદી સરકારમાં સ્વિસ બેંકોમાં કાળું નાણું વધ્યું કે ઘટ્યું ? ચોંકાવનારો છે આ રિપોર્ટ!