Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે, ભારતીયો વિશ્વના 58 દેશમાં Visa વિના ફરી શકાશે

Henley Passport Index 2024: વિદેશ ફરવાના શોખીન ભારતીયો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ત્યારે હવે, દુનિયાના 58 દિવસોમાં ભારતીયો Visa વિના મુસાફરી કરી શકશે. કારણ કે... Henley Passport Index 2024 એ ભારતના Passport ને યાદીમાં 82 મું સ્થાન...
08:09 PM Jul 25, 2024 IST | Aviraj Bagda
Indian passport ranked 82nd, allows visa-free travel to these 58 destinations

Henley Passport Index 2024: વિદેશ ફરવાના શોખીન ભારતીયો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ત્યારે હવે, દુનિયાના 58 દિવસોમાં ભારતીયો Visa વિના મુસાફરી કરી શકશે. કારણ કે... Henley Passport Index 2024 એ ભારતના Passport ને યાદીમાં 82 મું સ્થાન આપ્યું છે. તો હવે, ભારતીય Passport સાથે Indonesia, Maldives અને Thailand જેવા દેશ Visa વિના ફરી શકાશે. જોકે Henley Passport Index અનેક માપદંડો આધારિત દરેક દેશના Passport નું સ્થાન નક્કી કરે છે.

ત્યારે આ વખતે Henley Passport Index 2024 માં સૌથી પ્રથમ Singapore ના Passport ને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે Singapore ના નાગરિકોને 195 દેશમાં Visa વિના પરવાનગી આપવામાં આવી છે. ત્યાર બાદ Russia, Italy, Germany, Spain અને Japan ના દેશ પાસે 192 દેશમાં Visa વિના ફરવાની તક મળી છે. તો Austria, Finland, Ireland, Luxembourg, the Netherlands, South Korea અને Sweden ના નાગરિકો 191 દેશમાં Passport ની મદદથી ફરી શકશે.

ભારતનો Passport વર્ષ 2022 માં 87 મું સ્થાન ધરાવતો હતો

Henley Passport Index 2024 ની યાદીમાં ભારતને 82 મું સ્થાન મળ્યું છે. જોકે આ આપણા માટે શરમજનક છે. પરંતુ ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતના Passport ના સ્થાનમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે... ભારતનો Passport વર્ષ 2022 માં 87 મું સ્થાન ધરાવતો હતો. તો વર્ષ 2023 માં ભારતનો Passport 82 માં સ્થાને પહોચ્યો હતો.

આ પણ વાંચો: Paris Olympics માં ગાયકને મળી તક, અને ગાયક મોત સામે લડી રહી છે!

Tags :
foreign destinationsGujarat FirstHenley Passport IndexHenley Passport Index 2024Henley passport index 2024 rank 82henlyIndiaIndian CitizensIndians Visa Free EntryIndians Visa Free Entry 58 countriesIndians Visa Free Entry how many countriesPassportvisavisa-free entry
Next Article