Natasa Stankovic New Post: હાર્દિક-નતાશાના છુટાછેડા વચ્ચે બંનેએ કરી ક્રિપ્ટિક પોસ્ટ વાયરલ
Natasa Stankovic New Post: હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્ની અને મોડેલ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) ચર્ચાનો વિષય બની રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી હાર્દિક-નાતાશા (Hardik-Natasa) ને લઈ લોકો અલગ-અલગ અફવાઓ ફેલાવી રહ્યા છે. હાર્દિક-નતાશા (Hardik-Natasa) ના છુટાછેડા (Divorce) ને લઈ લોકો વિવિધ માન્યતાઓ બાંધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં હાર્દિક-નતાશા (Hardik-Natasa) નો પુત્ર અગસ્ત્ય પણ કૃણાલ પંડ્યાના ઘરે રહી રહ્યો છે.
નતાશાને સોશિયલ મીડિયા પર અનોખી પોસ્ટ કરી
નતાશાની પોસ્ટે અફવાઓનું બજાર વધું ગરમ કર્યું
નાતાશાએ હાર્કિક સાથેને તસવીરો હટાવી
ત્યારે Divorce ની અફવાઓ વચ્ચે અભિનેત્રી દિશા પાટનીના પૂર્વ બોયફ્રેન્ડ સાથે Natasa Stankovic જોવા મળી હતી. ત્યારે તેણીને Hardik Pandya સાથે છુટાછેડા લેવાનાને લઈ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. ત્યારે Natasa Stankovic એ આ પ્રશ્નને નજરઅંદાજ કરી દીધો હતો. ત્યારે આ બધાની વચ્ચે Natasa Stankovic એ વધુ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરની અફવાઓનું બજાર વધુ ગરમ કર્યું છે.
આ પણ વાંચો: TMKOC: 25 દિવસ બાદ ગુરુચરણ સિંહે પોતે ઘરે પરત ફર્યા, કહી આ વાત
નતાશાને સોશિયલ મીડિયા પર અનોખી પોસ્ટ કરી
Natasa Stankovic એ તેના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, ઈશ્વરને યાદ કરો અને આ પોસ્ટમાં મુંબઈની બાંદ્રા વર્લી સી લિંકનો ફોટો મૂકવામાં આવ્યો હતો. જોકે હાલમાં, હાર્દિક પંડ્યા Hardik Pandya ન્યૂયોર્કમાં ટીમ ઈન્ડિયા સાથે વ્યસ્ત જોવા મળી રહ્યો છે. તેણે આ વાતની માહિતી તેના Social Media પોસ્ટ દ્વારા જાહેર કરી હતી. તેમાં અનેક ફોટો મૂકવામાં આવ્યા હતા.
On national duty 🇮🇳 pic.twitter.com/pDji7UkUSm
— hardik pandya (@hardikpandya7) May 29, 2024
આ પણ વાંચો: Hardik Natasa Divorce: દીકરાને મૂકી નતાશા વેકેશન માટે રવાના! અગસ્ત્યને કોણ સાચવશે?
નાતાશાએ હાર્કિક સાથેને તસવીરો હટાવી
તો બીજી તરફ Natasa Stankovic એ તેના Social Media ના એકાઉન્ટ પરથી તેણીની હાર્દિત પંડ્યા સાથેની તસવીરોને હટાવી નાખી છે. તેણી માત્ર તેના દીકરા અગસ્ત્ય સાથેની તસવીરો જ સોશિયલ મીડિયા પર રાખી છે. તે ઉપરાંત આ વખતે યોજાયેલી આઈપીએલ મેચમાં પણ હાર્દિકને સપોર્ટ કરવા માટે આવી ન હતી.
આ પણ વાંચો: RAJESH KHANNA અને ગાયક કિશોર કુમાર એટલે ફિલ્મ હિટની ખાતરી