2 પત્નીઓથી એક પણ સંતાન નહી, ત્રીજી પત્નીએ આપ્યા એકસાથે 4 બાળકો
Chhattisgarh News: Chhattisgarh ના સુકમા જિલ્લાની રહેવાસી એક Tribal મહિલાઓ એકસાથે 4 Child ને જન્મ આપ્યો છે. તો આ 4 Child પૈકી 2 પુત્રો અને 2 દીકરીઓ છે. હાલ, આ 4 Child સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જોકે આ મહિલાનો પતિ કવાસી હિડમા સુકમા જિલ્લામાં આવેલા જૈમરનો સરપંચ છે. પરંતુ જે મહિલાએ 4 Child ને જન્મ ઓપ્યો છે, તેણી કવાસી હિડમાની 3 પત્ની છે. તો પહેલી બંને પત્નીઓમાંથી એક પણ દ્વારા કવાસી હિડમાને એક પણ સંતાન મળ્યું નથી.
Doctors એ 3 Child ની હોવાની માહિતી આપી હતી
દીકરીનું 14 વર્ષની ઉંમરે એક બીમારીને મોત થયું
કવાસી હિડમાં માટે ખુશીનો પાર રહ્યો નથી
જોકે એકસાથે 4 Child ને મહિલાએ જ્યારે જન્મ આપ્યો હતો, ત્યારે હાજર તમામ તબીબ ચોંકી ગયા હતાં. જોકે સોનોગ્રાફીમાં Doctors એ 3 Child ની હોવાની માહિતી આપી હતી. પરંતુ પ્રસુતી દરમિયાન મહિલાએ એકસાથે 4 Child ને જ્યારે જન્મ આપ્યો, ત્યારે Hospital ના દરેક લોકો ચોંકી ગયા હતાં. જ્યારે Child નો જન્મ થયો હતો, ત્યારે 4 Child પૈકી 3 Child નું વજન 2 કિલો હતું. જ્યારે એક બાળક 1.5 કિલોનું હતું.
દીકરીનું 14 વર્ષની ઉંમરે એક બીમારીને મોત થયું
તો કવાસી હિડમાએ પત્ની દ્વારા 4 બાળકનો જન્મ પણ ખુશી વ્યક્તિ કરી છે. કારણ કે... અગાઉ જ્યારે તેણે અન્ય મહિલાઓ સાથે લગ્ન કરીને લગ્નજીવનની શરૂઆત કરી હતી. ત્યારે તે બંને મહિલાઓ પૈકી એક પણ દ્વારા સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. કવાસી હિડમાએ Doctors અને દરેક Hospital ના સ્ટાફનો ધન્યાવાદ કર્યો છે. જોકે કવાસી હિડમાની બીજી પત્ની દ્વારા એક દીકરીને જન્મ આપવામાં આવ્યો હતો. પરંતુ આ દીકરીનું 14 વર્ષની ઉંમરે એક બીમારીને મોત થયું હતું.
કવાસી હિડમાં માટે ખુશીનો પાર રહ્યો નથી
ત્યારે ઘણા વર્ષો બાદ જ્યારે કવાસી હિડમાની 3 પત્નીએ એકસાથે 4 Child ને જન્મ આપ્યો છે. ત્યારે કવાસી હિડમા માટે ખુશીનો પાર રહ્યો નથી. કવાસી હિડમાં તેના વિસ્તારમાં ખુશી આ વાતની માહિતી આપી રહ્યો છે કે, હવે તેના પરિવારનો વારસો આગળ સંભાળનાર આવી ગયા છે.
આ પણ વાંચો: ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા ગધેડાઓને ફૂલહાર પહેરાવીને ખવડાવ્યા ગુલાબ જાંબુ, જુઓ વીડિયો