Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય શેરબજારનો સૌથી નુકસાનકારક દિવસ, રોકાણકારોના 1.18 લાખ કરોડ સ્વાહા!

Share Market Update: આ સપ્તાહના 3 દિવસે ભારતીય Share Market માં મોટો કડાકો જોવા મળ્યો છે. જોકે આજરોજ શરૂઆતની સાથે જ Share Market માં 0.16ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ BSE Sensex માં 426 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે....
ભારતીય શેરબજારનો સૌથી નુકસાનકારક દિવસ  રોકાણકારોના 1 18 લાખ કરોડ સ્વાહા

Share Market Update: આ સપ્તાહના 3 દિવસે ભારતીય Share Market માં મોટો કડાકો જોવા મળ્યો છે. જોકે આજરોજ શરૂઆતની સાથે જ Share Market માં 0.16ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ BSE Sensex માં 426 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. તો Share Market માં રોકાણકારોની સંપત્તિ ઘટીને 1.18 લાખ કરોડના સ્તર પહોંચી છે. તો આજે સૌથી વધુ નુકસાન Auto અને Metal Share માં જોવા મળ્યું છે. પરંતુ Share Market માં ભરતીય IT Companys અને Banking Shares એ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

Advertisement

  • કારોબાર દરમિયાન 24,443.60 ની સપાટી સુધી પહોંચ્યો

  • રોકાણકારોની કિંમતમાં 1.18 લાખ કરોડનો ઘટાડો

  • Asian Paints માં સૌથી વધુ વધારો 3.20 આવ્યો

ત્યારે આજરોજ BSE Sensex માં 426.87 પોઈન્ટ ઘટની 80,351.64 ની સપાટીએ બંધ થયો છે. તો આજરોજ મહત્તમ વધારે BSE Sensex માં 80,481.36 નવી સપાટીએ પહોંચ્યો હતો. તો NSE Nifty માં 108.75 પોઈન્ટના ઘટાડા સાથે 24,324.45 ની સપાટીએ પહોંચ્યો છે. તો Nifty એ પણ કારોબાર દરમિયાન 24,443.60 ની સપાટી સુધી પહોંચ્યો હતો. તો BSE ના Mid Cap અને Small Cap માં ક્રમશ: 0.19 અને 0.69 નો ઘટાડો થયો હતો.

Nifty below 24,350, Sensex down 427 pts; auto, bank, metals top drag

Nifty below 24,350, Sensex down 427 pts; auto, bank, metals top drag

Advertisement

રોકાણકારોની કિંમતમાં 1.18 લાખ કરોડનો ઘટાડો

તો BSE કંપનીના કુલ Share ની કિંમત ઘટીને 450.09 લાખ કરોડ થઈ છે. જોકે 9 જુલાઈના રોજ BSE કંપનીના Share ની કિંમત 451.27 લાખ કરોડ રુપિયા હતી. ત્યારે આજરોજ BSE કંપનીના Market Cap ની કિંમતમાં 1.18 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. તો બીજા શબ્દોમાં કહીએ તો આજરોજ રોકાણકારોની કિંમતમાં 1.18 લાખ કરોડનો ઘટાડો થયો છે. તો BSE Sensex ના 30 Share માંથી 9 Share માં આજે નફો જોવા મળ્યો હતો.

Asian Paints માં સૌથી વધુ વધારો 3.20 આવ્યો

ત્યારે Asian Paints માં સૌથી વધુ વધારો 3.20 આવ્યો હતો. ત્યારબાદ NTPC, Power Grid, Adani Ports અને Bharti Airtel ના Share માં 0.68 થી 1.33 નો વધારો જોવા મળ્યો હતો. તો BSE Sensex ના 21 Share માં સૌથી વધુ આજે ઘટાડો જોવા મળ્યો હતો. તો નુકસાનકારક સાબિત થયેલા Share ની યાદીમાં M&M, Tata Steel, TCS, HCL Tech અને SBI રહ્યા હતાં. ત્યારે BSE Sensex ના કુલ 4021 Share માંથી 1368 Share માં વધારે અને 2569 Share માં ઘટાડો જોવા મળ્યો.

Advertisement

આ પણ વાંચો: Emcure Pharma: રૂ. 3.44નો શેર રૂ.1300 ને પાર, નમિતા થાપરે કરી આટલી કમાણી

Tags :
Advertisement

.