150 કરોડના હેરોઈન કેસમાં આરોપી નિરંજન શાહના રિમાન્ડ પૂરા થતા ભૂજની પાલારા જેલમાં મોકલાયો
અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ
Indian Premier League, 2025








Apr 1, 07:30 pm
T20 | Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 2, 07:30 pm
T20 | M. Chinnaswamy Stadium, Bengaluru



Apr 3, 07:30 pm
T20 | Eden Gardens, Kolkata



Apr 4, 07:30 pm
T20 | Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Rajasthan Royals won by 6 runs | Mar 30, 07:30 pm
T20 | CSK: 176/6(20.0), RR: 182/9(20.0)



Delhi Capitals won by 7 wickets | Mar 30, 03:30 pm
T20 | DC: 166/3(16.0), SRH: 163/10(18.4)


Scheduled to start at Apr 1, 07:30 pm IST
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow


Scheduled to start at Apr 2, 07:30 pm IST
M. Chinnaswamy Stadium, Bengaluru


Scheduled to start at Apr 3, 07:30 pm IST
Eden Gardens, Kolkata


Scheduled to start at Apr 4, 07:30 pm IST
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow


Rajasthan Royals won by 6 runs
Barsapara Cricket Stadium, Guwahati


Delhi Capitals won by 7 wickets
Dr. Y.S.Rajashekar Reddy Cricket Stadium, Visakhapatnam
વર્ષ 2021માં જખૌ નજીક ઝડપાયેલા 150 કરોડના હેરોઈન કેસમાં ડ્રગ મંગાવનાર મુંબઈના નિરંજન શાહના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને ફરી નલિયા કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયો છે
ઉલ્લેખનીય છે કે નિરંજન શાહ બીગબુલ સ્વ.હર્ષદ મહેતાનો એક સમયે બોસ કહેવામાં આવતો હતો. નિરંજન સામે હવાલા, બોગસ પાસપોર્ટ અને ડ્રગ્સ હેરાફેરી કરવા સહિતના અનેક કેસ નોંધાયેલા છે. યુએસએ તથા ટોરેંટોમાં પણ અગાઉ તેની ડ્રગ કેસમાં ધરપકડ થઈ ચૂકી હતી.
બાર દિવસ પૂર્વે તેને પટનાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ ના આધારે નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં બાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આજે નલિયા કોર્ટે તેને ભુજની પાલારા જેલ હવાલે ધકેલી દીધો હતો. 12 દિવસના રિમાન્ડ દરમિયાન એટીએસને મહત્વની કડીઓ મળવા પામી છે . જોકે એજન્સીઓ ગંભીર ગુનાને લઈને કંઈપણ કહેવાનું ટાળી રહી છે