નજીવી બાબત માટે YouTuber એ બાનાવ્યું એક અદ્યતન શહેર, જાણો કારણ
- YouTuber MrBeast દ્વારા આ શહેર બનાવવામાં આવ્યું છે
- MrBeast ના YouTube પર 335 મિલિયન સબ્સક્રાઈબર્સ છે
- Beast Gamesને 10 એપિસોડમાં શૂટ કરવામાં આવ્યો છે
World's Biggest YouTuber MrBeast : social Media પર તાજેતરમાં એક શહેર ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જેના વિશે જાણીને દરેક વ્યક્તિ હચમચી ગયા છે. ત્યારે હાલમાં, ઈન્ટરનેટ પર દરેક વ્યક્તિની નજર આ શેહર પર પડી રહી છે. જોકે તમે જાણીને ચોંકી જશો, કારણ કે... આ શહેર એક YouTuber એ બનાવ્યું છે. જોકે આ શહેર એક ખાસ કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આ શહેર બનાવવા માટે એક નાના દેશની આર્થિક આવક જેટલી રકમ વેડફવામાં આવી છે.
MrBeast ના YouTube પર 335 મિલિયન સબ્સક્રાઈબર્સ છે
World's Biggest YouTuber MrBeast દ્વારા આ શહેર બનાવવામાં આવ્યું છે. આ શહેર YouTuber MrBeast એ એક ટીવી શો માટે તૈયાર કર્યું છે. તો આ શહેરને બનાવવા માટે આશરે રૂ. 119 કરોડનો ખર્ચ થયો છે. જોકે YouTuber MrBeast એ અમેરિકામાં રહે છે. તો YouTuber MrBeast ના YouTube પર 335 મિલિયન સબ્સક્રાઈબર્સ છે. ત્યારે તેમણે પોતાના એક નવા રિયાલિટી ટીવી શોની માહિતી શેર કરી છે. તો આ રિયાલિટી શોનું નામ બીસ્ટ ગેમ્સ છે.
આ પણ વાંચો: Google પર પાકિસ્તાનીઓ ભારત માટે સૌથી વધુ આ સર્ચ કર્યું છે
Beast Games ને 10 એપિસોડમાં શૂટ કરવામાં આવ્યો છે
રિયાલિટી શોની શરૂઆત 19 ડિસેબ્બરના રોજ થશે. જેની તૈયારીઓ પૂરઝોરથી થઈ રહી છે. તેના માટે એક ખાસ સેટ તૈયાર કરાવામાં આવ્યો છે. આ સેટ વાસ્તવિક ધોરણે એક શહેર બરાબર છે. જેને જોઈને સૌ લોકો ચોંકી ગયા છે. ત્યારે ટીવી સેટ એટલે કે શહેરની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે ઉપરાંત આ શહેરનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયોની લંબાઈ 20 મિનિટ છે. તો આ Reality show Beast Games ને 10 એપિસોડમાં શૂટ કરવામાં આવ્યો છે. તો આ શહેર અને ટીવી શોને તૈયાર કરવા માટે આશરે 850 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.
આ પણ વાંચો: Flipkart યુઝર્સ માટે મોટો ઝટકો! ઓર્ડર કેન્સલ કરશો તો પણ પૈસા ચુકવવા પડશે