Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Atal Setu પરથી મહિલાએ આત્મહત્યા કરવાની કરી કોશિશ, જુઓ વીડિયો

મહિલાએ Atal Setu પરથી Suicide કરવાની કોશિશ કરી મહિલા પુલ પરથી Suicide કરવા માટે પાણી કૂદી વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો Atal Setu Video Viral: દેશમાં દરરોજ અનેક કેસ Suicide ના નોંધવામાં આવતા હોય છે. જો કોઈ...
11:58 PM Aug 16, 2024 IST | Aviraj Bagda
Traffic Police saves woman from suicide attempt at Atal Setu bridge

Atal Setu Video Viral: દેશમાં દરરોજ અનેક કેસ Suicide ના નોંધવામાં આવતા હોય છે. જો કોઈ જાગૃત નાગરિક વ્યક્તિ ઘટનાસ્થળ પર હાજર હોય, તો તેઓ આવા વ્યક્તિઓેને Suicide કરતા બચાવતા હોય છે. પરંતુ આવા નસીબ મુઠ્ઠીભર વ્યક્તિઓના હોય છે. કારણ કે... મોટાભાગના વ્યક્તિઓ આ પ્રકારના નાસમજ નિર્ણયમાં પોતાના જીવન ટૂંકાવી નાખી છે. ત્યારે આવી જ એક ઘટના મહારાષ્ટ્રના Atal Setu માંથી સામે આવી છે.

મહિલા પુલ પરથી Suicide કરવા માટે પાણી કૂદી

તાજેતરમાં એક મહિલાએ Atal Setu પરથી Suicide કરવાની કોશિશ કરી હતી. ત્યારે સ્થાનિક સુરક્ષા અધિકારીઓ અને જાગૃત નાગરિકે પોતાની ફરજ નિભાવીને મહિલાને Suicide કરતી બચાવી લેવામાં આવી હતી. આ ઘટનામાં મહારાષ્ટ્રના મુલાંડમાં રહેતી મહિલા સાંજે 7 કલાકની આસપાસ પુલ પર Suicide કરવા માટે આવી હતી. પરંતુ જ્યારે મહિલા પુલ પરથી Suicide કરવા માટે પાણી કૂદી હતી, ત્યારે એક વ્યક્તિ દેવદૂત બનીને આવ્યો હતો.

આ પણ વાંચો: Vinesh Phogat એ ભાવુક પોસ્ટ કરી પોતાની સંઘર્ષતાની ગાથાનું કર્યું વર્ણન

વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો

ત્યારે નવી મુંબઈની પોલીસ પણ આવી પહોંચી હતી. અને મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો. તો આ ઘટનાનો વીડિયો પણ કેદ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. બીજી તરફ મળતી માહિતી મુજબ, આ મહિલાની ઉંમર 56 વર્ષની હતી. તો ઘટનાસ્થળ પર હાજર વ્યક્તિ પૈકી લલિત શિરસાઠ, કિરણ માત્રે, યશ સોનાવણે અને મયુર પાટીલ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: UAE ના નવાબોએ બદન પર રાષ્ટ્રીય ધ્વજને પહેર્યો, જુઓ વીડિયો

Tags :
atal setuatal setu bridgeATAL SETU BRIDGE SUICIDEAtal Setu bridge suicide attemptATAL SETU BRIDGE VIDEOAtal Setu Video ViralGujarat FirstLatest Updatesmumbai police saves woman from suicde attemptmumbai Traffic Police saves 56 year old woman from suicide attempt at Atal Setu bridgeMumbai woman suicideNavi Mumbaipolice safeguards womanWatch VideoWOMAN HANGING FROM ATAL SETU
Next Article