ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IndiGo Flight માં યુવતીએ બોયફ્રેન્ડને લગ્ન માટે કર્યો ઈઝહાર, જુઓ વીડિયો

યુવતીએ વિમાનમાં Boyfriend ને લગ્ન માટે ઈઝહાર કર્યો યુવતીએ Boyfriend ને વીંટી બતાવીને લગ્ન માટે પૂછ્યું કોમેન્ટ સેક્શનમાં IndiGo Flight પર શુભેચ્છા પાઠવી Woman Proposing To Boyfriend : મોહબ્બતમાં લોકો દરેક હદ વટાવી નાખે છે. અને એવા અનેક ઉદાહરણો...
05:04 PM Aug 28, 2024 IST | Aviraj Bagda
Video Of Woman Proposing To Boyfriend Mid-Air On IndiGo Flight Melts Hearts

Woman Proposing To Boyfriend : મોહબ્બતમાં લોકો દરેક હદ વટાવી નાખે છે. અને એવા અનેક ઉદાહરણો આપણી પાસે છે. અને આ ઉદાહરણો સાથે દુનિયાની અનેક પુસ્તકાલય ભરેલી પડી છે. અમુક પ્રેમમાં પાગલ દીવાનાઓ ઘરેથી ભાગી જાય છે, તો અમુક કિસ્સાઓમાં પ્રેમીઓ એકસાથે જાન કુરબાન કરી બેસે છે. તો એવા કિસ્સાઓની પણ ભરમાર છે, જેમાં પ્રેમી પોતાની મનપસંદ વ્યક્તિની માટે અન્ય લોકોનો જીવ લઈ બેસે છે. હાલમાં, એકતરફી સનકી પ્રેમીઓ પ્રેમિકાને મેળવી ના શકે, તો તેમની સરાજાહેર મારી નાખે છે. પરંતુ અત્યારે એવો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેમાં મનપસંદ વ્યક્તિને પ્રેમી અનોખી રીતે પ્રેમનો ઈઝહાર કરે છે. જેને લઈ પ્રેમીઓ લોકોના મુખે ચર્ચાનો વિષય બને છે.

યુવતીએ વિમાનમાં Boyfriend ને લગ્ન માટે ઈઝહાર કર્યો

ત્યારે તાજેતરમાં IndiGo Flight માંથી એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક યુવતી તેના Boyfriend ને Proposed કરે છે. જોકે આ ક્ષણને જોઈને Flight માં બેસેલા તમામ મુસાફરો પણ ચોંકી જાય છે. તો આ વીડિયો ચંદીગઢમાં રહેતી Aishwarya Bansal દ્વારા પોતાના સત્તાવાર Indagram પર શેર કરવામાં આવ્યો છે. તો Aishwarya તેના Boyfriend અમૂલ્ય ગોયલ સાથે IndiGo Flight માં મુસાફરી માટે બેસે છે. ત્યારે અચાનક IndiGo Flight માંથી સૂચના આપવામાં આવે છે. આજે આપણી સાથે એક ખાસ યુગલ મુસાફરી કરી રહ્યું છે. તો સૌ પ્રથમ અમૂલ્ય ધ્યાન આપે.

આ પણ વાંચો: 3 વાર ગર્ભપાત બાદ 10 મહિનામાં 3 બાળકોને આપ્યો જન્મ, જુઓ વીડિયો

યુવતીએ Boyfriend ને વીંટી બતાવીને લગ્ન માટે પૂછ્યું

તો ક્ષણભરમાં અમૂલ્યની સામે તેની Girlfiend Aishwarya ધૂંટણ પર બેસી જાય છે. અને IndiGo Flight માં હાજર તમામ લોકોની સામે એક વીંટી નીકાળે છે અને તેની પાછળ ઉભેલા અમુક લોકો એક ખાસ કાર્ડ લઈને ઉભા હોય છે. જેમાં લખવામાં આવ્યું છે કે, મારી સાથે લગ્ન કરીશ? ત્યાં અમૂલ્ય એશ્વર્યાને લગ્ન માટે હા પાડે છે અને Aishwarya તેના હાથમાં રહેલી વીંટી અમૂલ્યને બધાની સામે પહેરાવે છે. તો આ વીડિયોને પોસ્ટ કરતા Aishwarya Bansal એ લખ્યું છે કે, હે ભવગાન, મેં જે વિચાર્યું હતું, તેના કરતા આ વધારે સુખદાયક હતું. હું અમૂલ્યને અનોખી રીતે પ્રેમનો ઈઝહાર કરવા ઈચ્છતી હતી અને અચનાક મને આ પ્રકારનો વિચાર આવ્યો હતો. મને એ પણ વિચાર ન આવ્યો કે, ક્રુ મને આ માટે મંજૂરી આપશે કે નહીં. અંતે જે થયું તે તમારી સામે છે.

કોમેન્ટ સેક્શનમાં IndiGo Flight પર શુભેચ્છા પાઠવી

ત્યારે આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત આ વીડિયોમાં દરેક લોકો Aishwarya Bansal ની તારીફો કરી રહ્યા છે. કારણ કે... એક સામન્ય રીતે આવી રીતે છોકરાઓ છોકરીને પ્રેમનો ઈઝહાર કરે છે. પરંતુ એક છોકરી છોકરાને સરાજહેર પ્રેમનો ઈઝહાર કરે, તે ના બરાબર હોય છે. તે આ વીડિયોમાં તમામ લોકો પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે, કોમેન્ટ સેક્શનમાં IndiGo Flight પર શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો: ઈટલીમાંથી મશહૂર અભિનેત્રીનો ચુંબન કરતો વાયરલ થયેલો જુઓ Video

Tags :
Aishwarya BansalchandigarhChandigarh womanChandigarh woman proposes to boyfriendGujarat FirstHeartwarming ProposalsIndigoIndigo FlightInstagram viralMarriage proposalproposal video viralviral videoWoman Proposes Boyfriendwoman proposes to boyfriend on flightWoman Proposing To Boyfriendwomen proposing to men
Next Article