Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બજરંગબલીની વિશાળ પ્રતિમા અમેરિકામાં સ્થાપિત, જુઓ વીડિયો

America માં અંજની પુત્ર બહાબલીની પ્રતિમા ઉભી કરાઈ આ પ્રતિમાં ઉત્તરી America ની સૌથી ઊંચી પ્રતિમા છે America એ Hanuman ની પ્રતિમાને એકતાનું પ્રતિક ગણાવ્યું America hanuman Statue: ભગવાન Hanuman નું રટણ કરતા જ તમારી આસપાસ રહેતી તમામ મશ્કેલીઓ,...
08:47 PM Aug 21, 2024 IST | Aviraj Bagda
90-Foot Hanuman Statue Unveiled in Houston, Third Largest in U.S.

America hanuman Statue: ભગવાન Hanuman નું રટણ કરતા જ તમારી આસપાસ રહેતી તમામ મશ્કેલીઓ, સમસ્યાઓ અને કોઈપણ નકારાત્મક આભા દૂર થઈ જાય છે. ત્યારે આ સમયમાં બજરંગબલીની શક્તિઓથી ભારતીયો જ નહીં, પરંતુ વિદેશીઓ પણ પ્રભાવિત થઈ ગયા છે. તેના કારણે અનેકવાર વિદેશીઓ ભારત આવીને બજરંગબલીના ભક્ત બની જાય છે. ત્યારે આ વખતે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ પણ Hanuman ની શરણે આવી ગયો છે.

America માંઅંજની પુત્ર મહાબલીની પ્રતિમા ઉભી કરાઈ

વિશ્વની તમામ જરૂરિયાતમાં સમૃદ્ધ એવો દેશ America માં અંજની પુત્ર મહાબલીની પ્રતિમા ઉભી કરવામાં આવી છે. આ Hanuman ની આ પ્રતિમા કોઈ મંદિરમાં મૂકવામાં આવેલી પ્રતિમાન સમાન નથી. પરંતુ આ પ્રતિમાની ઊંચાઈ આશરે 90 ફિટ છે. કારણ કે.... America માં આવેલા Texax ના Houston માં સ્થાપિત કરવામાં આવી છે. તે ઉપરાંત આ Hanuman ની આ પ્રતિમાનું નિર્માણ પણ Texax માં એક ધાર્મિક મંદિરની અંદર કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રતિમાને America દ્વારા Statue of Union આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ફોનના દીવાનાએ ફોનનો ખજાનો બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ વીડિયો

આ પ્રતિમાં ઉત્તરી America ની સૌથી ઊંચી પ્રતિમા છે

તેથી જે America અત્યાર સુધી Statue of Liberty ના નામે ઓળખાતું હતું, તે હવે... Statue of Union ના નામથી પણ વિશ્વભરમાં ઓળખાશે. જોકે આ બજરંગબલીની આ પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 18 ઓગસ્ટના રોજ યોજવામાં આવ્યો હતો. તો America ના Texax માં શ્રી ચિન્નાજીયાર સ્વામિજીના આશીર્વાદથી આ પ્રતિમાની સ્થાપના અને નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. તે ઉપરાંત Statue of Union ની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું છે કે, આ પ્રતિમાં ઉત્તરી America ની સૌથી ઊંચી પ્રતિમા છે. કારણ કે... Hanuman ને શક્તિ, ભક્તિ અને નિ:સ્વાર્થ સેવા માટે પ્રચલિત છે.

America એ Hanuman ની પ્રતિમાને એકતાનું પ્રતિક ગણાવ્યું

ત્યારે America માંથી અનેક ભારતીયો દ્વારા આ પ્રતિમાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત આ પહેલા પણ America માં વર્ષ 2020 માં 25 ફુટ ઊંચી બજરંગબલીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા ભારતના વારંગલમાંથી મંગાવવામાં આવી હતી. તો America એ એ પણ જણાવ્યું છે કે, મર્યાદા પુરષોત્મ રામ અને મા સીતા માટે Hanuman એક મહત્વપૂર્ણ કડી સાબિત થયા હતાં. તેથી America એ Hanuman ની પ્રતિમાને એકતાનું પ્રતિક ગણાવ્યું છે.

આ પણ વાંચો: કડકડાટ અંગ્રેજી બોલતી અભિનેત્રીઓ અંગ્રેજી વર્ણમાળામાં ધૂળ ખાય ગઈ

Tags :
90 feet tall hanuman statue usaAmerica hanuman Statuebhagwan hanuman ki moortiGujarat FirstHanumanlord hanuman statue usaomg newspran-pratishtharamastatue of unionTexastexas usa lord hanuman statuethird tallest statue in usausa third tallest statue lord hanumanViral Newsviral videoworld news
Next Article