Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Swapna shastra પ્રમાણે કર્મચારી અને સહકર્મી વચ્ચે શારીરિક સંબંધ શુભ ગણાય છે

સપનામાં મિત્ર સાથે શારીરિક સંબંધ બનાવવો શુભ આ Dream તમારી પ્રેરણાનો સ્ત્રોત હોઈ શકે છે તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત રહેશે Swapna shastra: દરેક મનુષ્યને ઊંઘમાં વિવિધ પ્રકારના સપનાઓ આવતા હોય છે. સપનામાં અનેકવાર ભૂતકાળની ઘટનાઓ કે પછી ભવિષ્યમાં...
11:54 PM Aug 04, 2024 IST | Aviraj Bagda
swapna shastra, Dream , employee slept with coworker in dreams

Swapna shastra: દરેક મનુષ્યને ઊંઘમાં વિવિધ પ્રકારના સપનાઓ આવતા હોય છે. સપનામાં અનેકવાર ભૂતકાળની ઘટનાઓ કે પછી ભવિષ્યમાં શું થવાનું છે, તેવી ઘટનાઓના દ્રશ્યો જોવા મળતા હોય છે. તો સપનામાં અમુકવાર એવા લોકોની સાથએ પણ મુલાકાત થતી હોય છે, જે વ્યક્તિઓને આપણે ખુબ જ નફરત કે પ્રેમ કરતા હોય છે. ત્યારે જે લોકો નોકરી કરતા હોય છે. તેઓનો મોટભાગનો સમય ઓફિસમાં પસાર થતો છે.

સપનામાં મિત્ર સાથે શારીરિક સંબંધ બનાવવો શુભ

તો swapna shastra અનુસાર, કર્મચારીઓને ઓફિસમાં જે વ્યક્તિ સાથે અથવા જે વ્યક્તિ ઓફિસમાં પસંદ હોય, તેના પણ સપના આવતા હોય છે. ત્યારે અનેક કર્માચીરઓ પોતાના ઓફિસમાં રહેતા મનપસંદ વ્યક્તિ સાથે સપનામાં શારીરિક સંબંધ પણ બાંધે છે. જોકે Swapna shastra પ્રમાણે સપનામાં મિત્ર સાથે શારીરિક સંબંધ બનાવવો એ શુભ માનવામાં આવે છે. આ Dream સંકેત આપે છે કે, તમે તમારા જીવનમાં ખુશ છો.

આ પણ વાંચો:  શારીરિક સંબંધ બાંધતા સમયે કોની કેલરી વધારે થાય છે બર્ન?

આ Dream તમારી પ્રેરણાનો સ્ત્રોત હોઈ શકે છે

Swapna shastra માં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કર્મચારી Dream માં પોતાની સહકર્મી, HR અથવા બોસ સાથે શારીરિક સંબંધ બાંધવો એ દર્શાવે છે કે, તમે તેનાથી ઘણા પ્રભાવિત છો. આ Dream તમારી પ્રેરણાનો સ્ત્રોત હોઈ શકે છે. જેને સત્યા સાબિત કરવા માટે તમે અનેક પ્રયત્નો કરો છે. અને તે તમારા કૌશલ્યમાં વધારો કરે છે. તે ઉપરાંત આ પ્રકારના Dream ની અમુક અસર જીવનમાં પણ જોવા મળે છે. એવું પણ થઈ શકે છે કે, આ Dream સત્યા સાબિત થાય.

તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત રહેશે

Swapna shastra માં કહેવામાં આવ્યું છે કે જો તમે Dream માં પોતાને તમારા જીવનસાથી સાથે શારીરિક સંબંધ બનાવો છો, તો તે એક શુભ સંકેત છે. આ Dream નો અર્થ છે કે તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત રહેશે. જો તમારા બંને વચ્ચે લડાઈ ચાલી રહી છે, તો તે પણ સમાપ્ત થઈ જશે. જો તમે Dream માં તમારા ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બનાવો છો. તો તે સંકેત છે કે તમે હજું પણ તેમના માટે સોફ્ટ કોર્નર છે. તમે હજુ પણ તેમને ભૂલ્યા નથી.

આ પણ વાંચો: જો સ્વપ્નમાં દેખાય છે ડરામણી આકૃતિઓ, તો થઈ જજો સાવધાન!

Tags :
Astrologyboss colleagues friends physical relationshipdream meaningdreams meaningGujarat FirstPhysical Relation Dream Meaningsapne mai sharirik sambandh bananaSwapna shastra
Next Article