Swapna shastra પ્રમાણે કર્મચારી અને સહકર્મી વચ્ચે શારીરિક સંબંધ શુભ ગણાય છે
સપનામાં મિત્ર સાથે શારીરિક સંબંધ બનાવવો શુભ
આ Dream તમારી પ્રેરણાનો સ્ત્રોત હોઈ શકે છે
તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત રહેશે
Swapna shastra: દરેક મનુષ્યને ઊંઘમાં વિવિધ પ્રકારના સપનાઓ આવતા હોય છે. સપનામાં અનેકવાર ભૂતકાળની ઘટનાઓ કે પછી ભવિષ્યમાં શું થવાનું છે, તેવી ઘટનાઓના દ્રશ્યો જોવા મળતા હોય છે. તો સપનામાં અમુકવાર એવા લોકોની સાથએ પણ મુલાકાત થતી હોય છે, જે વ્યક્તિઓને આપણે ખુબ જ નફરત કે પ્રેમ કરતા હોય છે. ત્યારે જે લોકો નોકરી કરતા હોય છે. તેઓનો મોટભાગનો સમય ઓફિસમાં પસાર થતો છે.
સપનામાં મિત્ર સાથે શારીરિક સંબંધ બનાવવો શુભ
તો swapna shastra અનુસાર, કર્મચારીઓને ઓફિસમાં જે વ્યક્તિ સાથે અથવા જે વ્યક્તિ ઓફિસમાં પસંદ હોય, તેના પણ સપના આવતા હોય છે. ત્યારે અનેક કર્માચીરઓ પોતાના ઓફિસમાં રહેતા મનપસંદ વ્યક્તિ સાથે સપનામાં શારીરિક સંબંધ પણ બાંધે છે. જોકે Swapna shastra પ્રમાણે સપનામાં મિત્ર સાથે શારીરિક સંબંધ બનાવવો એ શુભ માનવામાં આવે છે. આ Dream સંકેત આપે છે કે, તમે તમારા જીવનમાં ખુશ છો.
આ પણ વાંચો: શારીરિક સંબંધ બાંધતા સમયે કોની કેલરી વધારે થાય છે બર્ન?
આ Dream તમારી પ્રેરણાનો સ્ત્રોત હોઈ શકે છે
Swapna shastra માં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કર્મચારી Dream માં પોતાની સહકર્મી, HR અથવા બોસ સાથે શારીરિક સંબંધ બાંધવો એ દર્શાવે છે કે, તમે તેનાથી ઘણા પ્રભાવિત છો. આ Dream તમારી પ્રેરણાનો સ્ત્રોત હોઈ શકે છે. જેને સત્યા સાબિત કરવા માટે તમે અનેક પ્રયત્નો કરો છે. અને તે તમારા કૌશલ્યમાં વધારો કરે છે. તે ઉપરાંત આ પ્રકારના Dream ની અમુક અસર જીવનમાં પણ જોવા મળે છે. એવું પણ થઈ શકે છે કે, આ Dream સત્યા સાબિત થાય.
તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત રહેશે
Swapna shastra માં કહેવામાં આવ્યું છે કે જો તમે Dream માં પોતાને તમારા જીવનસાથી સાથે શારીરિક સંબંધ બનાવો છો, તો તે એક શુભ સંકેત છે. આ Dream નો અર્થ છે કે તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત રહેશે. જો તમારા બંને વચ્ચે લડાઈ ચાલી રહી છે, તો તે પણ સમાપ્ત થઈ જશે. જો તમે Dream માં તમારા ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બનાવો છો. તો તે સંકેત છે કે તમે હજું પણ તેમના માટે સોફ્ટ કોર્નર છે. તમે હજુ પણ તેમને ભૂલ્યા નથી.
આ પણ વાંચો: જો સ્વપ્નમાં દેખાય છે ડરામણી આકૃતિઓ, તો થઈ જજો સાવધાન!