Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

University માંથી યુવક-યુવતીનો ચુંબન કરતો વીડિયો આવ્યો સામે, જુઓ વીડિયો

એક અવાવરું સ્થળે વિદ્યાર્થીઓ Kiss કરી રહ્યા આવી રીતે વીડિયો બનાવવો કાયદાકીય રીતે દંડનીય ભૂતકાળમાં પણ અનેક આવી ઘટનાઓ ઘટી Student Kissing Viral Video: ભારતમાં વિદ્યાર્થીને લઈને અવાર-નવાર અનોખા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે તાજેતરમાં વધુ એક University...
university માંથી યુવક યુવતીનો ચુંબન કરતો વીડિયો આવ્યો સામે  જુઓ વીડિયો
  • એક અવાવરું સ્થળે વિદ્યાર્થીઓ Kiss કરી રહ્યા

  • આવી રીતે વીડિયો બનાવવો કાયદાકીય રીતે દંડનીય

  • ભૂતકાળમાં પણ અનેક આવી ઘટનાઓ ઘટી

Student Kissing Viral Video: ભારતમાં વિદ્યાર્થીને લઈને અવાર-નવાર અનોખા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે તાજેતરમાં વધુ એક University માંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જોકે આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા ઉપરાંત તે University માં હોબાળો મચી ગયો છે. જોકે આ ઘટના Noida માં આવેલી એક University માં બની છે. પરંતુ Noida ની University માં આવતા વિદ્યાર્થીઓને લઈ અનેકવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

એક અવાવરું સ્થળે વિદ્યાર્થીઓ Kiss કરી રહ્યા

ત્યારે આ વખતે તો વિદ્યાર્થીઓએ University માં બધી હદ પાર કરી દીધી છે. તો Noida ની એક University માં આવેલા એક અવાવરું સ્થળે વિદ્યાર્થીઓ Kiss કરી રહ્યા છે. તો બંને વિદ્યાર્થીઓ Kiss કરવામાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે, કે આ ઘટનાનો કોઈ વીડિયો બનાવી રહ્યા છે. તે પણ તેમને ખબર પડી રહી નથી. ત્યારે સંપૂર્ણ ઘટનાનો આશરે 1 મિનિટ કરતા વધારે સમયનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જોકે વીડિયો વાયરલ થતાની સાથે પોલીસ પણ આ ઘટનાના આરોપી અને વિદ્યાર્થીઓની શોધ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Women's Expenses: પુરુષો કરતા મહિલાઓ અંગત જરૂરિયાત પાછળ વધુ ખર્ચ કરે છે!

આવી રીતે વીડિયો બનાવવો કાયદાકીય રીતે દંડનીય

તે ઉપરાંત આ વીડિયો Noida ની કઈ University માંથી વાયરલ કરવામાં આવ્યો છે, તેને લઈ હજુ સુધી વાત સામે આવી નથી. તે ઉપરાંત એવી પણ ખબર સામે આવી છે કે, આ વાયરલ વીડિયો Noida ની University નો ના પણ હોઈ શકે. જોકે વીડિયો વાયરલ થયાની સાથે લોકોએ સવાલો ઉઠાવવાના શરું કરી દીધા છે. અનેક લોકો કહી રહ્યા છે કે, આખરે ક્યાં સુધી શિક્ષણ વિભાગ અને પોલીસ પ્રશાસન આવી રીતે ચૂપ બેસી રહેશે. તો અનેક લોકો કરી રહ્યા છે, કોઈ પણ વ્યક્તિઓનો આવી રીતે વીડિયો બનાવવો કાયદાકીય રીતે દંડનીય છે.

Advertisement

ભૂતકાળમાં પણ અનેક આવી ઘટનાઓ ઘટી

ત્યારે હવે, એ જોવાનુ રહ્યું કે, આ વીડિયોની લઈને Noida પોલીસ દ્વારા શું પગલા લેવામાં આવે છે. તે ઉપરાંત આ ઘટનાનું પુનરાવર્તન થશે નહીં, તેની બાંહેધરી કેવી રીતે આપવામાં આવશે. જોકે આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી નથી. ભૂતકાળમાં પણ અનેક આવી ઘટનાઓ ઘટી છે. પરંતુ જે પ્રકારે આ વખતે વીડિયો સામે આવ્યો છે. તેને લઈને કહી શકાય છે, આ વખતે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Swapna shastra પ્રમાણે કર્મચારી અને સહકર્મી વચ્ચે શારીરિક સંબંધ શુભ ગણાય છે

Tags :
Advertisement

.