Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફોનના દીવાનાએ ફોનનો ખજાનો બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ વીડિયો

Fernandez પાસે કુલ 3615 ફોનનો છે 2018 માં તેમની પાસે કુલ 700 જેટલા ફોન હતા ફોનના સંગ્રહમાં સૌથી વધુ Nokia ના ફોન છે largest collection of phones: દુનિયામાં એવા ઘણા લોકો છે, કોઈ ખાસ વસ્તુઓનો સંગ્રહ કરવાનું પસંદ કરતા...
ફોનના દીવાનાએ ફોનનો ખજાનો બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો  જુઓ વીડિયો
  • Fernandez પાસે કુલ 3615 ફોનનો છે

  • 2018 માં તેમની પાસે કુલ 700 જેટલા ફોન હતા

  • ફોનના સંગ્રહમાં સૌથી વધુ Nokia ના ફોન છે

largest collection of phones: દુનિયામાં એવા ઘણા લોકો છે, કોઈ ખાસ વસ્તુઓનો સંગ્રહ કરવાનું પસંદ કરતા હોય છે. અને આવા વ્યક્તિઓ અનેકવાર આપણી સામે સમાચારના માધ્યમથી આવતા હોય છે. તો તેમને અમુક સંસ્થા વતી કે પછી Guinness World Records (GWR) માં સ્થાન આપવામાં આવે છે. ત્યારે ફરી એકવાર Guinness World Records (GWR) એ એક વ્યક્તિના અંગત ખજાનાને લોકોની સામે રજૂ કર્યો છે. તે ઉપરાંત આ વ્યક્તિને Guinness World Records (GWR) માં સ્થાન પણ આપવામાં આવ્યું છે.

Advertisement

Fernandez પાસે કુલ 3615 ફોનનો છે

આ વ્યક્તિનું નામ Wences Palau Fernandez છે. તે Barcelona ના એક વિસ્તારમાં રહે છે. તો Guinness World Records (GWR) એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં Wences Palau Fernandez એ કરેલા ફોનનો સંગ્રહ દુનિયાને બતાવવામાં આવ્યો છે. ત્યારે Wences Palau Fernandez પાસે કુલ 3615 ફોન છે. જોકે આ પહેલા Romania માં રહેતા Andrei Bilbie Argentis પાસે કુલ 3,456 ફોનનો સંગ્રહ કર્યા હોવાનો રેકોર્ડ હતો. પરંતુ હવે, આ રેકોર્ટ Wences Palau Fernandez એ તોડી નાખ્યો છે.

આ પણ વાંચો: કડકડાટ અંગ્રેજી બોલતી અભિનેત્રીઓ અંગ્રેજી વર્ણમાળામાં ધૂળ ખાય ગઈ

Advertisement

2018 માં તેમની પાસે કુલ 700 જેટલા ફોન હતા

તે ઉપરાંત Wences Palau Fernandez એ કરેલા ફોનના સંગ્રહમાં વિવિધ કંપનીઓના અને જે ફોનને જોઈ લોકો પોતાના સમયને યાદ કરતા હોય છે. તેવા ફોનનો સંગ્રહ કર્યો છે. ત્યારે Wences Palau Fernandez એ પાસે Siemens, NEC, Motorola, Blackberry, Samsung, HTC, Apple ઉપરાંત વિવિધ કંપનીઓના ફોન રહેલા છે. તે ઉપરાંત કંપની દ્વારા જે ફોન બનાવવાના બંધ કરી દેવામાં આવ્યા છે, જેમ કે Nokia 3220 અને Nokia 3210 જેવા ફોન રહેલા છે. તો આ વ્યક્તિ ફોનનો સંગ્રહ કરવાની શરુઆત Nokias 2008 થી કરી હતી. તો 2018 સુધીમાં તેની કુલ 700 જેટલા વિવિધ ફોનનો સંગ્રહ થઈ ચૂક્યો હતો.

Advertisement

ફોનના સંગ્રહમાં સૌથી વધુ Nokia ના ફોન છે

બીજી તરફ Wences Palau Fernandez એ પોતાની વેબસાઈટ બનાવી છે. જ્યારે તેમણે જણાવ્યું છે કે, તેમની પાસે સૌથી વધુ ફોન Nokia ના છે. આ ફોનના સંગ્રહમાં એવા Nokia ના ફોન આવેલા છે, જે કંપનીએ બનાવવાના નથી આવતા અને બજાર પણ મળવા ના બરાબર છે. તેની સાથે Wences Palau Fernandez એ કહ્યું છે કે, તે આગામી સમયમાં તેના ફોનના ખજાનાને દુનિયાની સામે not finished yet કાર્યક્રમના માધ્યમથી રજૂ કરશે.

આ પણ વાંચો: ભારતીયએ પાક.ની ટીશર્ટ પહેરતા થઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

Tags :
Advertisement

.