Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેકઅપ અને લિપસ્ટિક કરતી-કરતી યુવતીએ હેલિકોપ્ટરમાંથી લગાવી છલાંગ

Skydiving કરતા યુવતીએ અનોખી કરામત કરીને ચોંકાવ્યા મેકઅપ કરતી કરતી યુવતીએ Helicopter માંથી લગાવી છલાંગ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા Skydiving Viral Video : જ્યારે કોઈ વ્યક્તિ Adventure કાર્યો કરવા માટે સહમત થાય છે. ત્યારે તે...
11:05 PM Sep 22, 2024 IST | Aviraj Bagda
Girl Putting Lipstick Before Sky Diving Viral Video

Skydiving Viral Video : જ્યારે કોઈ વ્યક્તિ Adventure કાર્યો કરવા માટે સહમત થાય છે. ત્યારે તે રોમાંચ દરમિયાન શું અને કેવી રીતે કરશે, તેની પહેલાથી એક યાદી અથવા મગજમાં વિચાર કેદ કરીને રાખે છે. અને જ્યારે તે વ્યક્તિ હકીકતની અંદર નક્કી કરેલા રોમાંચનો અનુભવ કરવા માટે તૈયાર થાય છે, ત્યારે તે વ્યક્તિ રોમાંચ દરમિયાન દરેક વિચારો, સપના અને ઈચ્છાઓને પૂરી કરે છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Skydiving કરતા યુવતીએ અનોખી કરામત કરીને ચોંકાવ્યા

સોશિયલ મીડિયા પર Skydiving નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી હજારો ફૂટની ઊંચાઈ પરથી છલાંગ લગાવતા પહેલા મેકઅપ કરતી જોવા મળે છે. ત્યારે એવું કહી શકાય છે કે, જ્યારે હજારોની ઊંચાઈ પરથી નીચે જોતા પણ લોકોને ભયના તરંગો શરીરમાં ઉઠવા લાગે છે. ત્યારે આ યુવતી Skydiving કરતા પહેલા સરળતાથી મેકઅપ કરતી જોવા મળી રહી છે. જોકે આ યુવતી એક Helicopterમાં સવાર હોય છે. તે ઉપરાંત Skydiving પહેલા યુવતીના ચહેરા પર ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળે છે.

આ પણ વાંચો: મધદરિયે મહાસાગરનું મહાકાયરૂપ! જુઓ... પર્વત સમાન લહેરો પર તરતું જહાજ

મેકઅપ કરતી કરતી યુવતીએ Helicopter માંથી લગાવી છલાંગ

તો યુવતી જ્યારે Helicopter માંથી છલાંગ લગાવે તે પહેલા થોડી લિપસ્ટિક અને ચહેરા પર મેકઅપ કરતી જોવા મળે છે. અને લિપસ્ટિક અને મેકઅપ કરતી કરતી યુવતી હજારો ફૂટની ઊંચાઈથી છલાંગ લાગાવે છે. ત્યારે આ વીડિયો જોઈને દરેક લોકો આનંદ લઈ રહ્યા છે. તે ઉપરાંત લોકો યુવતીની સરહાના પણ કરી રહ્યા છે. જોકે અન્ય લોકો Skydiving કરતી વખતે ગભરાયેલા હોય છે. તો બીજી બાજુ આ યુવતી હવામાં વિવિધ કરામતો કરી રહી છે. ત્યારે તેનો નીડરતાના પણ લોકો વખાણ કરી રહ્યા છે.

વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા

જોકે આ વીડિયો @laltihdama નામથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 12 લાખ લોકોએ નિહાળ્યો છે. તે ઉપરાંલ લાખો લોકોએ આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકો યુવતીની પ્રશંસા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે, ભયને પણ ભયનો અનુભાવ થાય છે, તે પરિસ્થિતિમાં આ યુવતી આનંદ લઈ રહી છે. આ યુવતી એક જિંદાદિલ છે.

આ પણ વાંચો: Tirupati Balaji Temple માં પ્રસાદ સાથે ભક્તોના દાનમાં પણ કૂટનીતિ!

Tags :
girls sky diving trending videGujarat Firsthelicopter skydivingskydivingSkydiving Viral Videoviral video
Next Article