Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Salman Khan ની ફિલ્મનો 12 વર્ષ બાદ બીજો ભાગ આવશે, જુઓ પ્રથમ ઝલક

કિક 2 ની સત્તાવાર જાહેરાત 4 ઓક્ટોબરે કરવામાં આવી Salman Khan ની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી Kick એ સાજિદ નડિયાદવાલાના દિગ્દર્શક તરીકેની ડેબ્યૂ હતી Salman Khan Kick 2 : Salman Khan ની વધુ એક ફિલ્મનો બીજો...
salman khan ની ફિલ્મનો 12 વર્ષ બાદ બીજો ભાગ આવશે  જુઓ પ્રથમ ઝલક
Advertisement
  • કિક 2 ની સત્તાવાર જાહેરાત 4 ઓક્ટોબરે કરવામાં આવી
  • Salman Khan ની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી
  • Kick એ સાજિદ નડિયાદવાલાના દિગ્દર્શક તરીકેની ડેબ્યૂ હતી

Salman Khan Kick 2 : Salman Khan ની વધુ એક ફિલ્મનો બીજો ભાગ 12 વર્ષ બાદ ભારતીય સિનેમામાં ગદર મચાવવા માટે તૈયાર થઈ રહ્યો છે. જોકે હાલમાં, Salman Khan તેમની આગામી ફિલ્મ સિકંદરની શૂટિંગમાં વ્યસ્ત છે. જે બાદ શક્યને છે કે, Salman Khan એ સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસ હેઠળ તૈયાર થતી ફિલ્મમાં જોવા મળી શકે છે. તો સાજિદ નડિયાદવાલા નિર્માતા અને Salman Khan સ્ટારર આ ફિલ્મને વર્ષ 2014 માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નામ કિક હતું.

Advertisement

કિક 2 ની સત્તાવાર જાહેરાત 4 ઓક્ટોબરે કરવામાં આવી

Salman Khan એ Film Kick થી ભારતીય સિનેમા જગત વધુ એક દિગ્ગજ ફિલ્મને સ્થાન અપાવ્યું હતું. Salman Khan સાથે Film Kick ની અંદર જૈલકીન ફર્નાંડિસ અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ મુખ્ય કિરદાર તરીકે હતાં. Film Kickએ રિલીઝ થતાની સાથે ભારતીય સિનેમાઘરોમાં ધમાલ મચાવી હતી. તે ઉપરાંત Salman Khan ની Film Kick ના ગાયનો આજે પણ આપણે સાંભળવાનું પસંદ કરીએ છીએ. તે ઉપરાંત Salman Khan ની Film Kick ના ડાયલોગ પણ ખુબ જ લોકપ્રિય બન્યા હતાં. તો Salman Khan ની Film Kick નો એક ડાયલોગ આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે. આ ડાયલાગના બોલ આ રીતે હતાં કે, મેં દિલમેં આતા હું દિમાગ મેં નહીં.

Advertisement

આ પણ વાંચો: Rajinikanth ને 3 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી, આ રીતે સર્જરી કરાઈ...

Advertisement

Salman Khan ની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી

Salman Khan ની મોસ્ટ અવેટેડ Film Kickની સિક્વલ કિક 2 ની સત્તાવાર જાહેરાત 4 ઓક્ટોબરે કરવામાં આવી હતી. નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ સમાચાર સાથે Salman Khan ની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તો આ સાથે ભારતીય સિનેમામાં ખલબલી મચી ગઈ છે. તે ઉપરાંત નિર્માતા સાજિદ નડિયાદવાલાએ Salman Khan ની તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, 'It was a great Kick 2 ફોટોશૂટ સિકંદર...!!! ગ્રાન્ડ સાજીદ નડિયાદવાલા તરફથી.

Kick એ સાજિદ નડિયાદવાલાના દિગ્દર્શક તરીકેની ડેબ્યૂ હતી

Salman Khan ની સુપરહિટ Film Kick એ સાજિદ નડિયાદવાલાના દિગ્દર્શક તરીકેની ડેબ્યૂ હતી. તો વર્ષ 2014 માં Salman Khan ની Film Kickએ પ્રથમ ફિલ્મ હતી, જેણે 300 કરોડથી વધારેની કમાણી કરી હતી. 2014 ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક કિકની સિક્વલમાં Salman Khan ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળશે. બીજી તરફ Salman Khan તેની બીજી એક્શન ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. એઆર મુરુગાદોસ 'સિકંદર'નું નિર્દેશન કરી રહ્યા છે. જેના નિર્માતા તરીકે નડિયાદવાલા પૌત્ર છે. તેમાં Salman Khan અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ સિકંદર 2025 ની ઈદ પર રિલીઝ થશે.

આ પણ વાંચો: હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ Govinda ની પહેલી ઝલક, ભાવુક થઈને જણાવ્યું... Video

Tags :
Advertisement

Trending News

.

×