Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કામદારો 9 કલાક કરતા વધારે કામ કરો છો! તો ઓવરટાઈમના માંગો પૈસા

6 મહિના કામ શીખવાને લઈ ઓવર ટાઈમ કામ કરાવ્યું નિયમ અનુસાર 9 કલાક કામદારો કામ કરી શકે છે કલાકો અને ઓવરટાઇમ સંબંધિત અલગ-અલગ કાયદા Employee Worling Hours : આ આધુનિક યુગમાં કામ કરવાના નિયમોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે....
11:48 PM Aug 31, 2024 IST | Aviraj Bagda
Reddit Working Hours viral post

Employee Worling Hours : આ આધુનિક યુગમાં કામ કરવાના નિયમોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. ઘણી કંપનીઓમાં જોવા મળે છે કે, કંપનીઓ નક્કી કરેલા કલાકો કરતા વધારે કામદારો પાસે કામ કરાવે છે. અને તેને બદલે કોઈપણ સુવિધા નથી આપવામાં આવતી નથી. તો આ વસ્તુઓથી લોકો પણ ટેવાઈ રહ્યા છે. અને વિવિધ કંપનીઓ પણ આ પ્રકારના નિયમો લાગૂ કરી રહી છે. પરંતુ તેનું કારણ એ પણ છે કે, ભારત જેવા દેશમાં રોજગારીની ઉણપ મોટા પ્રમાણમાં છે. પરંતુ નિયત કરેલા કલાકો કરતા કામ કરવા પર એક કર્મચારીએ Reddit પર સવાલો ઉઠાવ્યા હતાં.

6 મહિના કામ શીખવાને લઈ ઓવર ટાઈમ કામ કરાવ્યું

એક યુવા કર્મચારીએ દાવો કર્યો છે કે, તેણે અનેક મહિના પહેલા એક સ્ટાર્ટઅપ કંપનીમાં કામ કરવાનું શરું કર્યું હતું. આશરે 8 મહિના પહેલા તેણે આ કંપનીમાં કામ કરવાનું શરું કર્યું હતું. તે તેની પ્રથમ નોકરી હતી. એટલા માટે તેને ખબર ન હતી કે તેને શું કરવું જોઈએ. કંપનીના CEO કહેતા હતાં કે, અહીંયા આપણે સૌ એક પરિવાર છીએ. અને આ વાક્ય કહીને તે સૌ લોકો પાસે નક્કી કરેલા સમય કરતા વધારે કામ કરાવતા હતાં. જોકે નિયત સમય અનુસરા 9 કલાકની નોકરી હતી. છેલ્લા 6 મહિના સુધી કામ શીખવાને લઈ ઓવર ટાઈમ કામ કરાવ્યું હતું.

આ પણ વાંચો: World Leaders Forum : 'ભારત લખી રહ્યું છે અનોખી Success Story', જાણો PM મોદીએ શું કહ્યું...

નિયમ અનુસાર 9 કલાક કામદારો કામ કરી શકે છે

પરંતુ હવે, આ સહન થતું નથી. છેલ્લા 6 મહિનાથી તેણી ઘર અને ઓફિસને સંતુલન રાખવામાં અસફળ સાબિત થઈ હતી. પરંતુ જ્યારે તેણી નક્કી કરેલા સમય અનુસાર કામ કરવાનું શરું કર્યું છે. તે સમયથી સૌ લોકો તેનાથી દૂર થઈ રહ્યા છે. ઓફિસમાં મોટાભાગના લોકો તેની સાથે વાત કરતા નથી. તેના કારણે તેણી એકલી પડી ગઈ છે. જોકે ભારતની વાત કરીએ તો કામ કરવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમ અનુસાર 9 કલાક કામદારો કામ કરી શકે છે.

Is this normal for a work place?
byu/hylianjak inantiwork

કલાકો અને ઓવરટાઇમ સંબંધિત અલગ-અલગ કાયદા

કારખાના અધિનિયમ 1948 અને દુકાન અને પ્રતિષ્ઠા અધિનિયમ (SI) અનુસાર, કામ કરવા માટે દરરોજ 9 કલાક નક્કી કરવામાં આવ્યા છે. અને તેમાં ખાવા માટેનો સમય એક કલાક નક્કી કરવામાં આવ્યો છે. અને જો કોઈ કામદાર તેના નક્કી કરેલા નિયમ ઉપરાંત કલાકો સુધી બેસીને કામ કરે છે, તો તેના બદલમાં નાણા ચૂકવવા પડે છે. શ્રમ કાયદા મુજબ, એક ક્વાર્ટરમાં ઓવરટાઇમ 50 થી વધારીને 125 કલાક કરવામાં આવ્યો છે. દરેક રાજ્યમાં કામના કલાકો અને ઓવરટાઇમ સંબંધિત અલગ-અલગ કાયદા છે. ભારતમાં ઓવરટાઇમ પગારની ગણતરી સામાન્ય વેતન કરતા બમણા દરે કરવામાં આવે છે.

આ પણ વાંચો: New Rules: ક્રેડિટ કાર્ડથી લઈને LPG સુધી...બદલાયશે આ 7 મોટા નિયમો

Tags :
Employee Worling HoursEmployer Criticises Employee For Leaving Earlyfarewell giftGujarat Firstjobmanman gets pressure cookerpressure cooker delivered to manpressure cooker delivered to man after 2 yearsReddittrending news todayViralViral NewsViral PostViral Post On RedditWorkplace Ethicsworkplace postWorkplace Rules
Next Article