Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનીઓએ નવાર નખ્ખોદ વાળે કહેવત સત્ય સાબિત કરી, જુઓ વીડિયો

યુવકોએ પાકિસ્તાનીઓની રમૂજી હરકતોનો વીડિયો બનાવ્યો વીડિયો @alishandaar એ Instagram શેર કર્યો વીડિયોને અત્યાર સુધી કુલ 1 કરોડ લોકોએ નિહાળ્યો Pakistan Viral Video: જ્યારે પણ કોઈપણ વ્યક્તિ Pakistan ની વાત કરે છે, જ્યારે આપણા અને સૌના મગજમાં આતંકવાદી, બેરોજગારી,...
પાકિસ્તાનીઓએ નવાર નખ્ખોદ વાળે કહેવત સત્ય સાબિત કરી  જુઓ વીડિયો
Advertisement
  • યુવકોએ પાકિસ્તાનીઓની રમૂજી હરકતોનો વીડિયો બનાવ્યો

  • વીડિયો @alishandaar એ Instagram શેર કર્યો

  • વીડિયોને અત્યાર સુધી કુલ 1 કરોડ લોકોએ નિહાળ્યો

Pakistan Viral Video: જ્યારે પણ કોઈપણ વ્યક્તિ Pakistan ની વાત કરે છે, જ્યારે આપણા અને સૌના મગજમાં આતંકવાદી, બેરોજગારી, ગરીબી અને મહિલાઓ સાથે અન્યાયોનો અંદાજ આવે છે. જોકે Pakistan માં આટલી બધી સામાજિક અને આર્થિક સમસ્યા હોવ છતાં, લોકો પોતાના કરતૂતોથી બહાર આવી રહ્યા નથી. કારણ કે... પાકિસ્તાનીઓ એટલા નવરા છે, જેનું ઉદાહરણ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર Pakistan માંથી વાયરલ કરવામાં આવ્યો છે.

યુવકોએ પાકિસ્તાનીઓની રમૂજી હરકતોનો વીડિયો બનાવ્યો

આ વીડિયો Pakistan ના બંને યુવકોએ Instagram પર શેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે, આ યુવકો સહિત અન્ય Pakistan ના લોકો કેટલા નવરા છે. સૌ પ્રથમ આ બંને યુવકો એક પુલ પાસે આવે છે. ત્યારબાદ તેઓ પુલની નીચે ઈશારાઓ કરે છે. જોકે આ બંને યુવકો માત્ર સમય પસાર કરવા માટે આશ્ચર્યચક્તિ થઈને પુલની આસપાસ જોઈ રહ્યા હતાં. ત્યારે આ યુવકોને જોઈને પુલ પર જતા અન્ય લોકો પણ તેમની પાસે આવી ગયા હતાં. તો આ પાકિસ્તાનાનીઓને જાઈને ખરેખર હસવું આવી જાય છે.

Advertisement

આ પણ વાંચો: પાર્ટીમાં તમન્ના ભાટિયાને ડાન્સ કરતા જોઈ બોયફ્રેન્ડ વિજ્ય બન્યો રોમિયો

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Ali Shan (@alishandaar)

વીડિયો @alishandaar એ Instagram શેર કર્યો

જોકે આ વીડિયો @alishandaar એ પોતાના સત્તાવાર Instagram શેર કર્યો હતો. આ યુવકે Pakistan માં આવેલા તેના શહેરના લોકોની વાસ્તવિકતા દર્શાવતો વીડિયો શેર કર્યો છે. જોકે આ વીડિયોમાં બંને યુવકો કઈ રહ્યા છે કે, ચાલો આજે તમને બતાવીશું કે પાકિસ્તાની લોકો કેટલા નવરા છે. અને તેમની વાત સત્યા સાબિત થાય છે. કારણે કે... જે માહોલ પુલ પર જોવા મળે છે. તેને જોઈને લાગે છે કે, Pakistan આટલી આર્થિક અને વૈશ્વિક સમસ્યાઓનો ભોગ બન્યું હોવા છતાં ત્યાંના લોકો પોતાની હરકતોથી Pakistan નું નામ વધુ ખરાબ કરી રહ્યા છે.

વીડિયોને અત્યાર સુધી કુલ 1 કરોડ લોકોએ નિહાળ્યો

ત્યારે આ વીડિયોને અત્યાર સુધી કુલ 1 કરોડ લોકોએ નિહાળ્યો છે. તે ઉપરાંત આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પણ અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો એક વ્યક્તિએ એવું પણ લખ્યું છે કે, આવી ઘટના ભારતમાં પણ જોવા મળે છે. તો એક વ્યક્તિએ લખ્યું છે કે, ભારત અને પાકિસ્તાનની સરહદો અલગ છે, ત્યાં રહેતા લોકોની હરકતો એક સરખી છે.

આ પણ વાંચો: પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્ટ એટેકથી કોંગ્રેસી નેતાએ જીવ ગુમાવ્યો

Tags :
Advertisement

.

×