ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mexico ની પ્રખ્યાત દેહવ્યપાર કરતી મહિલાની નગ્ન અવસ્થામાં મળી લાશ

મહિલા દેહવ્યપાર સાથે જોડાયેલી હોવાનું માલૂમ પડ્યું મહિલાની ગરદન ઉપર આંગળીઓના નિશાન મળ્યા આ મહિલાની મોત સાથે તેના પ્રેમીના નામ જોડાયું Influencer La Barbie Regia found dead : Cindy Elizabeth Hernandez Perez ના ચાહકો માટે એક દુ:ખદ સમાચાર સામે...
11:06 PM Oct 07, 2024 IST | Aviraj Bagda
Influencer found dead in bed with horror injuries after not picking up son from nursery

Influencer La Barbie Regia found dead : Cindy Elizabeth Hernandez Perez ના ચાહકો માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કારણ કે... Cindy Elizabeth Hernandez Perez ની લાશ મળી આવી છે. જોકે Cindy Elizabeth Hernandez Perez ની લાશ તેના રૂમમાં કથિત હાલમાં મળી આવી હતી. ત્યારે આ મામલે પોલીસ ખાસ તપાસ હાથ ધરી છે. જોકે Cindy Elizabeth Hernandez Perez ની મોતની માહિતી ત્યારે માલૂમ પડી હતી. જ્યારે તેણી પોતાના દીકરાને શાળાએ લેવા માટે સમયસર પહોંચી ન હતી. Cindy Elizabeth Hernandez Perez ને લઈ તેના પરિવારજનોને સૌ પ્રથમ તેની લાશ મળી હતી.

મહિલા દેહવ્યપાર સાથે જોડાયેલી હોવાનું માલૂમ પડ્યું

Cindy Elizabeth Hernandez Perez એ મેક્સિકોની એક પ્રખ્યાત અભિવ્યક્તિ ધરાવતી હતી. તે ઉપરાંત Cindy Elizabeth Hernandez Perez ને મેક્સિકનની સુંદર અભિનેત્રીઓમાં સામેલ કરવામાં આવી હતી. Cindy Elizabeth Hernandez Perez એ વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલી હતી. તેણી entrepreneur of love, beauty queen, Catholic અને monterrey best football club tigres સાથે જોડાયેલી છે.

આ પણ વાંચો: Fishermen એ પકડી પાડેલી શાર્કના પેટમાંથી મળી આવી મહિલાની લાશ

મહિલાની ગરદન ઉપર આંગળીઓના નિશાન મળ્યા

જોકે Cindy Elizabeth Hernandez Perez એ તાજેતરમાં એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. Cindy Elizabeth Hernandez Perez ની લાશ જ્યારે મળી ત્યારે તેના પરિવારજનો અને પોલીસને તેની ગરદનના ભાગમાં આંગળીઓના નિશાન મળી આવ્યા હતાં. ત્યારે પોલીસ અને તેના પરિવારજનોને શંકા છે કે, તેની હત્યા તેના પ્રેમીએ કરી હશે. જોકે એ તસાપમાં સામે આવ્યું છે કે, Cindy Elizabeth Hernandez Perez ના નિવાસસ્થાને તેનો પ્રેમી અવારનવાર આવતો હતો.

આ મહિલાની મોત સાથે તેના પ્રેમીના નામ જોડાયું

Cindy Elizabeth Hernandez Perez ના પ્રેમીનું નામ લિયોન્સ જણાવા મળ્યું છે. જે માત્ર એક કાળી અને સફેદ કાર લઈને Cindy Elizabeth Hernandez Perez ના નિવાસસ્થાને તેને મળવા માટે આવતો હતો. તો પોલીસે Cindy Elizabeth Hernandez Perez ના પ્રેમીને લઈ કોઈપણ સત્તાવાર માહિતી શેર કરી ન હતી. તે ઉપરાંત પોલીસને એ પણ માલૂમ પડ્યું છે કે, Cindy Elizabeth Hernandez Perez એ એક દેહવ્યપારનો પણ ધંધો કરતી હતી. પરંતુ આ અંગે કોઈ ચોક્કસ વ્યક્તિ સામે આવીને કબૂલ્યું નથી.

આ પણ વાંચો: દીકરાનું ભરણપોષણ માટે પોર્નસ્ટાર બનેલી યુવતીની મધદરિયે મળી લાશ!

Tags :
adult content creatorCrimefamilyGujarat FirstInfluencer La Barbie Regia found deadInstagramMonterrey famous model influencer Cindy Elizabeth Hernandez Perez murder case inside storynorth east mexicopoliceWorld Latest News
Next Article