ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Leh-Ladakh ના અંબરમાં લાલ ઉર્જાનો જગારો નજરે ચડ્યો, જુઓ Video

10 ઓક્ટોબરના રોજ આકાશમાં અદભૂત નજરાણું ભારતીય ફોટોગ્રાફરે આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા Red Aurora ને કારણે નુકાસાન સામે આવ્યું નથી Ladakh Red Aurora : Leh-Ladakh ના અબંરમાં એક ખાસ નજારો જોવા મળ્યો હતો. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આ અંગે માહિતી...
09:38 PM Oct 13, 2024 IST | Aviraj Bagda
Aurora in Ladakh

Ladakh Red Aurora : Leh-Ladakh ના અબંરમાં એક ખાસ નજારો જોવા મળ્યો હતો. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આ અંગે માહિતી પૂરી પાડી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 10 ઓક્ટોબરના રોજ Leh-Ladakh ગગનમાં Solar Storm થી Red Aurora ના દ્રશ્યો જોવા મળ્યા છે. કારણ કે... શક્તિશાળી Solar Storm એ પૃથ્વીની ધરતીના બાહ્ય વાતાવરણ સાથે અથડાયું હતું. તેના કારણે આ Red Aurora નું નિર્માણ થયું હતું. જેના કારણે Red Aurora થી Leh-Ladakh આકાશો ઝગમગી ઉઠ્યું હતું.

10 ઓક્ટોબરના રોજ આકાશમાં અદભૂત નજરાણું

Leh-Ladakh માં 10 ઓક્ટોબરના રોજ આકાશમાં અદભૂત નજરાણું જોવા મળ્યું હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 10 ઓક્ટોબરના રોજ coronal mass ejection એ પૃથ્વીની ધરતની નજીક આવ્યું હતું. તો coronal mass ejection આશરે 24 લાખ કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના બાહ્યવાતાવરણ સાથે અથડાયું હતું. તો અમેરિકાના અનેક સ્થળોમાં પણ Red Aurora ની અસર જોવા મળી હતી.

આ પણ વાંચો: આ અદ્યતન વિમાનથી માત્ર 1 કલાકની અંદર લંડનથી ન્યૂયોર્ક પહોંચી શકાશે

ભારતીય ફોટોગ્રાફરે આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા

Astrophysicist ના જણાવ્યું અનુસાર, 10 ઓક્ટોબરથી આશરે 48 થી 72 કલાક પહેલા Solar Storm વિશે માહિતી જાહેરા કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, આશરે 10 થી 11 ઓક્ટોબર વચ્ચે પૃથ્વી સાથે ટકરાશે. જેના કારણે ધરતી ઉપરા આવેલા અમુક દેશના આકાશમાં વિવિધ રંગોના નજારા જોવા મળશે. ત્યારે આ વર્ષે 11 મે અને ગત વર્ષે 10 મે અને 5 નવેમ્બરના રોજ પણ આ પ્રકાર Solar Storm થી અદભૂત નજારા જોવા મળ્યા હતાં. તો ભારતીય ફોટોગ્રાફરે આ દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કર્યા છે.

Red Aurora ને કારણે નુકાસાન સામે આવ્યું નથી

IISER ના જણાવ્યા અનુસાર, ભારતમાં Red Aurora ને કારણે કોઈપણ પ્રકારનું નુકાસાન સામે આવ્યું નથી. જોકે Red Aurora ત્યારે બને જ્યારે Solar Storm અને coronal mass ejection એકબીજા સાથે અંતરિક્ષમાં ટકરાય છે. ત્યારબાદ આ તેમની ઉર્જા પૃથ્વીના વાતરણ સાથે ટકરાય છે. જેના કારણે પૃથ્વીના અમુક ભાગમાં આવેલા આકાશમાં વાદળી, લાલ અને લીલા તરંગો પ્રસરે છે.

આ પણ વાંચો: Instagram Down: દેશોમાં ઇન્સ્ટાગ્રામની સેવાઓ ઠપ, યુઝર્સ પરેશાન

Tags :
America MexicoAuroraColourful Skycoronal mass ejectionGujarat FirstIndian spaceLadakhLadakh Red AuroraLeh Ladakh Red Aurora Solar StormNitrogen Oxygenscience newsSpacespace missionspace weatherView Earth Magnetic Field
Next Article