ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Israel ના હવાઈ હુમલા બાદ લેબનોનમાં મહિલા પત્રકારોની થઈ આવી હાલત

ઈઝરાયેલના હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો લેબનોનમાં પત્રકારો લાઈવ પ્રસારણમાં થયા ભાવૂક ઈરાને લેબનાનને લઈ તુરંત રાષ્ટ્રીય પરિષદનું કર્યું આયોજન Israel Hezbollah War Update : Israel ના હવાઈ હુમલામાં Hezbollah ના નેતા Hassan Nasrallah નું મોત નિપજ્યું છે. તેના કારણે...
05:20 PM Sep 29, 2024 IST | Aviraj Bagda
Israel Hezbollah War Live Updates

Israel Hezbollah War Update : Israel ના હવાઈ હુમલામાં Hezbollah ના નેતા Hassan Nasrallah નું મોત નિપજ્યું છે. તેના કારણે સમગ્ર Lebanon માં શોકનો માહોલ સર્જાયો છે. તે ઉપરાંત ઈઝરાયેલના આ હુમલાને દરેક મુસ્લિમ દેશ ટીકા કરી રહ્યો છે. તેની સાથે લેબનાને ઈઝરાયેલને આ હુમલા માટે ચેતવણી પણ આપી છે. ઈઝરાયેલે પણ આ ચેતવણીનો વળતો પ્રહાર આપતા ઈઝરાયેલના વડાપ્રધાને જણાવ્યું હતું કે, જ્યાં સુધી Lebanon હુમલો બંધ કરશે નહીં, ત્યાં સુધી આ પ્રકારના વિધ્વંશક હુમલાઓ થતા રહેશે.

ઈઝરાયેલના હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો

Lebanon માં થયેલા હુમલાને કારણે દરેક લોકો ઘરથી બહાર નીકળવામાં પણ સંકોચ અનુભવી રહ્યા છે. તે ઉપરાંત એક પછી એક Hezbollah ના સૈનિકોના પણ મોત થઈ રહ્યા છે. 28 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલે જે Lebanon માં રહેતા Hezbollah ના આતંકવાદી વિસ્તારમાં હુમલો કર્યો હતો. ત્યારે Hezbollah ના અનેક સૈનિકો ઉપરાંત Hezbollah નો નેતા Hassan Nasrallah નું મોત નિપજ્યું હતું. તે ઉપરાંત Hezbollah ના અનેક સૈનિક કમાન્ડરના મોત થયા હતાં. ત્યારે આ ઈઝરાયેલના હુમલાને Lebanon અને ઈરાને એક આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

આ પણ વાંચો: Nabil Kaouk : Israel એ Hezbollah પર મચાવી તબાહી, વધુ એક આતંકી કમાન્ડરનું મોત

લેબનોનમાં પત્રકારો લાઈવ પ્રસારણમાં થયા ભાવૂક

Hassan Nasrallah ની મોત પર Lebanon માંથી એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા પત્રકાર ભાવૂક થઈને રડતી જોવા મળી છે. આ મહિલા પત્રકાર રિપોર્ટિંગ દરમિયાન ટીવી સ્ક્રીન પર રડવા લાગી હતી. ત્યારે આ વીડિયો સોશયિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તો જ્યારે મહિલા લેબનોની મહિલા પત્રકાર જ્યારે રડવા લાગી હતી, ત્યારે તેનો ઈન્ટરવ્યૂ થોડા સમય માટે સ્થગિત રાખવો પડ્યો હતો. Lebanon માંથી વધુ એક વીડિયો વાયરલ થયો છે.

ઈરાને લેબનાનને લઈ તુરંત રાષ્ટ્રીય પરિષદનું કર્યું આયોજન

જેમાં મહિલા ન્યૂઝ એન્કર લાઈવ પ્રસારણ દરમિયાન Hassan Nasrallah ની માહિતી આપતા રડવા લાગી હતી. ત્યારે આ મહિલા ન્યૂઝ એન્કર પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવવામાં અસફળ રહી હતી. જોકે Lebanon માં Hezbollah ના નેતા હનસ નસરલ્લાહની મોત બાદ દેશમાં 5 દિવસ માટે રાષ્ટ્રીય શોકના દિવસો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે Lebanon દેશી તમામ દુકાનો, વ્યવસાયિક ધોરણો અને સરકારી કાર્યાલાલ 2 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે. તો આ હુલમા બાદ ઈરાનના નેતાએ તુરંત સર્વોચ્ય રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે.

આ પણ વાંચો: UN માં ભારતે પાકિસ્તાને આપ્યો ધારદાર જવાબ, એસ. જયશંકરે કહ્યું - હવે માત્ર POK પર ચર્ચા થશે

Tags :
Beirut attackBenjamin NetanyahuGujarat FirstHashem Safieddinehassan nasrallahHezbollahHezbollah attackHezbollah headquarters attackHezbollah leader Hassan NasrallahIsraelIsrael ConflictsIsrael Defense ForcesIsrael Hezbollah ConflictIsrael Hezbollah newsIsrael Hezbollah War Live UpdatesIsrael Hezbollah War UpdateIsrael hit Hezbollah’s main headquartersIsrael vs HezbollahIsrael-Hezbollah WarIsraeli airstrikeJournalist Breaks DownLebanonNetanyahuSayyed Hassan NasrallahViral News
Next Article