Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ તે કેવી મહિલા! જાહેર સ્થળો પર નીકાળે છે આંતરવસ્ત્ર, જુઓ Video

chloe lopez એ અનોખા અંદાજને કારણે પ્રખ્યાત તેણી જાહેર સ્થળ પર પોતાની Underwear નીકાળે છે chloe lopez ના Instagram પર 1.9 લાખ ફોલોઅર્સ Influencers chloe lopez underwear: આજના જમાનામાં યુવકો સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોઓર્સની સંખ્યા વધારવા માટે...
10:12 PM Aug 20, 2024 IST | Aviraj Bagda
Influencers chloe lopez underwear

Influencers chloe lopez underwear: આજના જમાનામાં યુવકો સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોઓર્સની સંખ્યા વધારવા માટે વિવિધ પ્રકારની હરકતો કરતા હોય છે. તે ઉપરાંત Reels અને Photos ના ચક્કરમાં યુવા પેઢી પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે. તો અમુકવાર નાગરિકો નિયમોનો ભંગ કરીને અશ્લિલ વીડિયો પર પોસ્ટ કરતા હોય છે. તેના કારણે અનેકવાર તેમને દંડ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

તેણી જાહેર સ્થળ પર પોતાની Underwear નીકાળે છે

બ્રિટેનની Influencers chloe lopez પોતાની અશ્લીલ હરકતોને કારણે અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. Influencers chloe lopez બ્રિટેનમાં સૌથી વધુ પ્રખ્યાત ચહેરાઓમાંથી એક છે. તે ઉપરાંત તેના ચાહકો પણ વિશ્વભરમાં આવેલા છે. પરંતુ Influencers chloe lopez પોતાના એક અનોખા અંદાજને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. Influencers chloe lopez એ જે કોઈ પણ સ્થળની મુલાકાત કરે છે. ત્યાં એક અશ્લીલ હરકત કરે છે. જોકે આ હરકતને કારણે અનેકવાર તે ટ્રોલનો શિકાર પણ થઈ છે.

આ પણ વાંચો: કપડાંથી કંટાળી છું, કહીને મહિલા ગાયકે નગ્ન ફોટો કર્યા શેર

chloe lopez ના Instagram પર 1.9 લાખ ફોલોઅર્સ

Influencers chloe lopez એ જાહેર સ્થળ, હોટલ, રેસ્ટોરેન્ટ, પેટ્રોલ પંપ, મોલ અને બજાર જેવા કોઈપણ સ્થળ પર પોતાની Underwear નીકાળે છે. અને તેણી આ Underwear તે સ્થળ પર મૂકીને જતી રહે છે. આ ઘટનાના મોટાભાગના વીડિયો તેણીએ તેના Instagram અને Tik Tok Account પર શેર કર્યા છે. જોકે આ પ્રકારની અશ્લીલ હરકતોને કારણે તેને વિરુદ્ધ અનેકવાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ તેને બોન્ડ પર છોડી મૂકવામાં આવે છે. તો Influencers chloe lopez ના Instagram પર 1.9 લાખ ફોલોઅર્સ છે.

આ પણ વાંચો: બે યુવતીઓને પોતાના લગ્નમાં અન્ય યુવતી સાથે થયો પ્રેમ અને....

Tags :
british influencerbritish influencer slammedChloe LopezChloe Lopez places underwear between breadsChloe Lopez slammedEnglish Influencergoogle newsGujarat FirstInfluencer Slammed For Placing Underwear Between Breadsinfluencer takes off underwear in supermarketInfluencers chloe lopez underwearInstagram InfluencerMercadonaShameful Act in MallSpain supermarketTrending Newsviral video
Next Article