Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો.... ઈસ્લામના કયા સંબંધોમાં યુવક-યુવતી લગ્ન કરી શકે છે?

મધ્ય પૂર્વના દેશમાં રાજાશાહી અને કબીલાવાળા લોકો રહે છે સામાજિક અને વૈજ્ઞાનિક ધોરણે પણ આ પરંપરા અમાન્ય યુવક પોતાની સાવકી માતા સાથે પણ Marriage કરી શકશે નહીં brothers and sisters marry in Islam : Islam માં પિતરાઈ ભાઈ અને...
05:56 PM Sep 10, 2024 IST | Aviraj Bagda
Why do brothers and sisters marry in Islam

brothers and sisters marry in Islam : Islam માં પિતરાઈ ભાઈ અને પિતરાઈ બહેન વચ્ચે Marriage કરવાની પરંપરા માન્ય ગણવામાં આવે છે. Islam નો આ નિયમ દૂનિયામાં રહેતા તમામ મુસ્લિમ લોકો અનુકરણ કરે છે. તે ઉપરાંત આદિ-અનાદિથી Islam માં લોકો આ પ્રકારે Marriage કરી રહ્યા છે. ત્યારે આ Islam માં થતા આ પ્રકારના Marriage નો એક આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અરબ દુનિયામાં 40 થી 50 ટકા Marriage ભાઈ-બહેન વચ્ચે થયેલા છે. આ રિપોર્ટની અંદર ભારતના આંકડા પણ સામેલ કરવામાં આવ્યા હતાં.

મધ્ય પૂર્વના દેશમાં રાજાશાહી અને કબીલાવાળા લોકો રહે છે

પાકિસ્તાન અને મિડલ ઈસ્ટ અને અન્ય Islam દેશમાં પરિવારની અંદર Marriage ને માન્યતા આપવામાં આવી છે. જોકે કુરાનમાં આ એક પરંપરાના સ્વરૂપે માનવામાં આવે છે. જોકે આ મામલે દુનિયાભરમાં વિવાદ અવાર-નવાર જોવા મળે છે. તેની પાછળનું કારણ આધુનિક યુગમાં એવું સામે આવ્યું છે કે, મધ્ય પૂર્વના દેશમાં રાજાશાહી અને કબીલાવાળા લોકો રહે છે. તેથી તેઓ પરંપરાના ભાગરૂપે પરિવારમાં Marriage ને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો:Israel Gaza war : ઈઝરાયેલે ગાઝા પર ફરી કર્યો મોટો હુમલો, 40 લોકોના મોત, 60 ઘાયલ

સામાજિક અને વૈજ્ઞાનિક ધોરણે પણ આ પરંપરા અમાન્ય

પ્રાચીન સમયમાં રાજપરિવારના લોકો ગાદીપતિ પોતાના ઘરનો વ્યક્તિ રહે, તે માટે પરિવારમાં Marriage કરતા હતાં. તેથી રાજાના દીકરો રાજા બની જાય છે. પરંતુ Islam માં પોતાની સગી બહેન સાથે Marriage કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ઉપરાંત સામાજિક અને વૈજ્ઞાનિક ધોરણે પણ આ પરંપરા અમાન્ય છે.

યુવક પોતાની સાવકી માતા સાથે પણ Marriage કરી શકશે નહીં

Islam માં 6 એવા સંબંધ છે. જેમાં Marriage કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સૌ પ્રથમ કોઈ પણ યુવક સગા બહેન સાથે Marriage કરી શકશે નહીં. કોઈ પણ યુવક પિતાની બહેન સાથે Marriage કરી શકશે નહીં. કોઈપણ યુવક માની બહેન સાથે Marriage કરી શકશે નહીં. કોઈપણ યુવક પોતાની ભત્રીજી સાથે Marriage કરી શકશે નહીં. કોઈપણ યુવક પોતાની બહેનની પુત્રી સાથે Marriage કરી શકશે નહીં. તે ઉપરાંત કોઈપણ પણ યુવક પોતાની સાવકી માતા સાથે પણ Marriage કરી શકશે નહીં.

આ પણ વાંચો: રશિયાની Monster Cat! દારૂ અને મીટની છે શોખીન, વજન સાંભળી ચોંકી જશો

Tags :
brothers and sistersGujarat FirstIn which relationship marriage is forbiddenIslammarrymarry in Islammiddle eastPakistanWhat arguments do the clerics giveWhy do brothers and sisters marry in Islam
Next Article