Bulgaria માં દીકરીઓનું વેચાણ બજારમાં થાય છે,મા-બાપ નક્કી કરે છે કિંમત
Kalaidzhi Roma clan ના લોકો બજારનું નિર્માણ કરે છે
Gypsy bride market માં અવિવાહિતની કિંમત વધુ
Gypsy bride marke ચીનમાં પણ જોવા મળે છે
Bulgarian Bride Market : સામાન્ય રીતે દરેક આપણે ઘરવખરી લેવા માટે બજારમાં જતા હોય છે. તે ઉપરાંત વિવિધ પ્રકારની વસ્તુઓ માટે વિવિધ પ્રકારના બજાર બનાવવામાં આવે છે. તે ઉપરાંત આ બજારમાં વિવિધ વસ્તુઓની કિંમતમાં પણ વિવિધતા હોય છે. પરંતુ જેમ વસ્તુઓના વેચાણ માટે બજાર બનાવવામાં આવે છે, તેવી જ રીતે એક બજાર સામે આવ્યું છે. જેમાં છોકરીઓનું વેચાણ સરજાહેર કરવામાં આવે છે. અને આ બજારમાં વિવિધ દેશમાંથી છોકરાઓ છોકરીઓને ખરીદવા માટે આવે છે. તો છોકરીઓની ઉંમર પ્રમાણે તેમની કિંમત નક્કી કરવામાં આવે છે.
Kalaidzhi Roma clan ના લોકો બજારનું નિર્માણ કરે છે
ભારતમાં સામાજિક ધોરણે કોઈપણ યુવક કે યુવતીના લગ્ન કરવાનો સમય આવે છે. ત્યારે માતા-પિતા પોતાની સંતાન માટે વર અથવા પૂત્રવધુ શોધવાનું શરું કરી દે છે. માતા-પિતા અને તેમની સંતાનને પસંદ આવેલી વ્યક્તિના પરિવારની પુછતાછ કરવામાં આવે છે. પરંતુ વિશ્વમાં એક એવો દેશ આવેલો છે. જ્યાં કોઈપણ છોકરીની ઉંમર લગ્ન કરવા બરાબર થાય છે. ત્યારે એક બજારનું નિર્માણ કરવામાં આવે છે. તો આ બજારનું નામ Gypsy bride market છે. તે ઉપરાંત આ બજારના માલિકો Kalaidzhi Roma clan ના લોકો હોય છે. Kalaidzhi Roma clan ના લોકો આ બજારને એક પરંપરા તરીકે માને છે.
આ પણ વાંચો: 24 વર્ષની યુવતીએ પિતા માનેલા 53 વર્ષના વ્યક્તિને બન્યાવ્યો પતિ પરમેશ્વર
Bride Price within Yorubaland is usually within N1,000 to N10,000 for most families. Bride Price is usually returned to the groom after the wedding because the woman is not for sale pic.twitter.com/gpGuNH7Opd
— Yorùbáness (@Yorubaness) July 21, 2023
Gypsy bride market માં અવિવાહિતની કિંમત સૌથી વધુ
Gypsy bride market એ Bulgaria ના Stara Zagora વિસ્તારમાં જોવા મળે છે. આ વિસ્તારમાં દશકોથી Kalaidzhi Roma clan ના લોકો વસવાટ કરી રહ્યા છે. તેઓ સદીઓથી આર્થિક રીતે નબળા છે. તેના કારણે તેઓ પોતાની દીકરીઓ માટે Gypsy bride market માં વેચાણ કરે છે. Gypsy bride market માં 3 પ્રકારે યુવતીઓનું વેચાણ કરવામાં આવે છે. Gypsy bride market માં જો અવિવાહિત યુવતી હોય, તો તેની કિંમત સૌથી વધુ આકવામાં આવે છે.
Gypsy bride marke ચીનમાં પણ જોવા મળે છે
તે ઉપરાંત Gypsy bride market જેવા બજાર ચીનમાં પણ જોવા મળે છે. Gypsy bride market માં જો કોઈ યુવતીનું છૂટાછેડા બાદ ફરીથી વેચાણ કરવામાં આવે છે, તો સૌથી ઓછી કિંમત આ પ્રકારની યુવતીઓની આંકવામાં આવે છે. તે ઉપરાંત જો આ પ્રકારની યુવતીનું વેચાણ માતા-પિતા કોઈપણ રીતે કરી પણ નાખે છે. તો આગળ જતા ખરીદનાર વ્યક્તિ યુવતી પર માનસિક અત્યાચાર પણ કરે છે. તો Gypsy bride market માં જે યુવતીના લગ્ન નથી થયા અને તેમ છતા જો યુવતી virgin નથી. તો તેની કિંમત વિવાહિત યુવતી કરતા ઓછી નક્કી કરવામાં આવે છે. જોકે આ પ્રકારની યુવતીઓનું સૌથી વધુ વેચાણ Gypsy bride market માં થાય છે.
આ પણ વાંચો: Alcohol પીધા પછી લોકો કેમ વધુ પ્રમાણિક બની જાય છે, જાણો કારણ...