Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

37 વર્ષની ટ્યૂશન ટિચર વિદ્યાર્થીઓને ઘરે બોલાવી શારીરિક સંબંધો બાંધતી

વિદ્યાર્થીઓને ઘરે બોલાવીને શારીરિક સંબંધો બાંધ્યા વિદ્યાર્થીની માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી માનસિક તણાવમાં શારીરિક સુખને માણવા માંગતી હતી Tutor Holly Rouse-Sweeney: ગુરુ અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એ વિશ્વના સૌથી પ્રવિત્ર ગણાતા સંબંધ પૈકીનો એક છે. પરંતુ આ...
37 વર્ષની ટ્યૂશન ટિચર વિદ્યાર્થીઓને ઘરે બોલાવી શારીરિક સંબંધો બાંધતી
  • વિદ્યાર્થીઓને ઘરે બોલાવીને શારીરિક સંબંધો બાંધ્યા

  • વિદ્યાર્થીની માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી

  • માનસિક તણાવમાં શારીરિક સુખને માણવા માંગતી હતી

Tutor Holly Rouse-Sweeney: ગુરુ અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એ વિશ્વના સૌથી પ્રવિત્ર ગણાતા સંબંધ પૈકીનો એક છે. પરંતુ આ આધુનિક જમાનામાં એવા કિસ્સાઓ અને ઘટાનાઓ આપણી સામે આવતી હોય છે, જે ગુરુ અને વિદ્યાર્થીઓ પર લાંછન લગાવતી હોય છે. આવા કિસ્સાઓ અવાર-નવાર આપણી સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો વિદેશમાંથી સામે આવ્યો છે.

Advertisement

વિદ્યાર્થીઓને ઘરે બોલાવીને શારીરિક સંબંધો બાંધ્યા

એક મહિલા શિક્ષિકા છે, જેનું નામ Holly Rouse-Sweeney છે. Holly Rouse-Sweeney ની ઉંમર 37 વર્ષની છે. Holly Rouse-Sweeney એ એક ટ્યુશન ટિચર તરીકે બાળકોને શિક્ષણ પ્રદાન કરતી હતી. પરંતુ Holly Rouse-Sweeney એ તેના વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. તે ઉપરાંત Holly Rouse-Sweeney એ તેના વિદ્યાર્થીઓનું શોષણ પણ કરતી હતી. Holly Rouse-Sweeney એ ડિજિટલ માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી હતી.

આ પણ વાંચો: 26 વર્ષની Porn Star એ પોતાના પિતાની કબર પર કર્યું Sex

Advertisement

વિદ્યાર્થીની માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી

પરંતુ Holly Rouse-Sweeney એ વિદ્યાર્થીઓને અવાર-નવાર પોતાના ઘરે બોલવતી હતી. અને તેમની સાથે વિવિધ શારીરિક ક્રિયાઓ કરતી હતી. આવી રીતે તેણી પોતાની કામ વાસનાને પૂર્ણ કરતી હતી. પરંતુ આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશિત થયો, જ્યારે એક વિદ્યાર્થીની માતાએ તેના ફોનેમાં વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે થયેલી વાતચીતને વાંચી લીધી હતી. કારણ કે... Holly Rouse-Sweeney એ આ વિદ્યાર્થીને ફોનમાં પોતાના નગ્ન વીડિયો મોકલ્યા હતાં. તો અંતે વિદ્યાર્થીની માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

માનસિક તણાવમાં શારીરિક સુખને માણવા માંગતી હતી

ત્યારે Holly Rouse-Sweeney ના નિવાસસ્થાને જઈને પોલીસે તપાસ કરતા, તેના ફોન અને લેપટોપમાં વિવિધ વીડિયો નજરે આવ્યા હતાં. જેમાં તેણીએ વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધો રાખ્યા હતાં. તેણીએ કબૂલ કર્યું હતું કે, તેણે આ બધુ એક માનસિક તણાવમાં આવવાથી કર્યું હતું. તે માનસિક રીતે બીમાર હોવાથી શારીરિક સુખને માણવા માંગતી હતી. હાલમાં, તેને 6 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: Mark Zuckerberg એ પત્નીની મૂર્તિ બનાવડાવી, અન્ય પુરુષોએ કરી ટીકા

Tags :
Advertisement

.