Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોર્ડિંગમાં દેવી-દેવતાઓની તસવીરો સાથે પોર્નસ્ટાર Mia Khalif ની તસવીર!

Porn Star Mia Khalif ની તસવીર સાથે દેવીદેવતાઓની તસવીરો તસવીર સાથે અન્ય લોકોના પણ ફોટો જોવા મળ્યા સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાના અભાવને પણ છતી કરી Mia Khalifa Picture in hoarding: તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં...
હોર્ડિંગમાં દેવી દેવતાઓની તસવીરો સાથે પોર્નસ્ટાર mia khalif ની તસવીર
  • Porn Star Mia Khalif ની તસવીર સાથે દેવીદેવતાઓની તસવીરો

  • તસવીર સાથે અન્ય લોકોના પણ ફોટો જોવા મળ્યા

  • સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાના અભાવને પણ છતી કરી

Mia Khalifa Picture in hoarding: તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં જ ભૂતપૂર્વ પોર્ન સ્ટાર Porn Star Mia Khalif ની તસવીર એક ધાર્મિક તહેવાર દરમિયાન હોર્ડિંગ પર જોવા મળી હતી. ત્યારે આ ઘટનાને કારણે તમિલનાડુના કાંચીપુરમમાં હોબાળો મચી ગયો છે. જે લોકો પણ આ પોસ્ટર જોઈ રહ્યા છે, તેઓ સ્તબ્ધ થઈ રહ્યા છે. ત્યારે ચાલો જણાવીએ સંપૂર્ણ મામલો શું છે?

Advertisement

Porn Star Mia Khalif ની તસવીર સાથે દેવીદેવતાઓની તસવીરો

આ હોર્ડિંગ આદી તહેવારના અવસર પર જોવા મળ્યું હતું, જ્યારે રાજ્યભરના મંદિરોમાં દેવી અમ્મન એટલે કે પાર્વતીની પૂજા કરવામાં આવી રહી હતી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. તમિલનાડુમાં નાગથમ્મન અને સેલિયામ્મન મંદિરોમાં ઉત્સવની સજાવટ માટે ઘણા હોર્ડિંગ્સ અને રંગબેરંગી લાઇટો મૂકવામાં આવી હતી. પરંતુ આ હોર્ડિંગ્સમાંથી એક પર Porn Star Mia Khalif ની તસવીર અને દેવતાઓની તસવીરો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.

આ પણ વાંચો: પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાએ મહિલાને ઢોર માર માર્યો, જુઓ વીડિયો

Advertisement

તસવીર સાથે અન્ય લોકોના પણ ફોટો જોવા મળ્યા

આ હોર્ડિંગ પર Porn Star Mia Khalif ની તસવીર સાથે અન્ય લોકોના પણ ફોટો જોવા મળ્યા હતાં. જ્યારે આ વિવાદાસ્પદ હોર્ડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. હાલમાં, પોલીસે હોર્ડિંગ હટાવીને મામલાની તપાસ શરૂ કરી છે. અગાઉ આડી પેરુક્કુ ઉત્સવ દરમિયાન, સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં એક 50 ફૂટ ઊંચું ફેરિસ વ્હીલ તૂટી ગયું હતું. તેનાથી ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

Advertisement

સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાના અભાવને પણ છતી કરી

આ ઘટનાના સમયે વિશાળકાય વ્હીલ ડાબી તરફ નમવા લાગતાં હીંચકામાં બેઠેલા લોકો ગભરાઈ ગયા હતાં. અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને સુરક્ષા તૈનાત કરી હતી અને ત્યાંથી હીંચકો હટાવી લેવામાં આવ્યો હતો. તમામ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં. તો સ્થાનિક પ્રશાસને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે. આ ઘટનાઓએ માત્ર ધાર્મિક કાર્યક્રમો પર જ વિવાદ ઉભો કર્યો નથી, પરંતુ સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાના અભાવને પણ છતી કરી હતી.

આ પણ વાંચો: કોણે બનાવ્યું હતું વિશ્વનું સૌથી પ્રાચીન Pyramid, ચોંકાવનારો દાવો!

Tags :
Advertisement

.