Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુબઈમાંથી માદા શાર્કનો બાળકને જન્મ આપતો વીડિયો આવ્યો સામે, જુઓ વીડિયો

વીડિયો Aquarium ના સત્તાધિશો દ્વારા બનાવવામાં આવ્યો ધીમે-ધીમે Baby Shark ગર્ભમાંથી બહાર નીકાળે છે વીડિયોમાં અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે Dubai Shark video viral: Shark ને દરિયામાં સૌથી ખતરનાક જળ પ્રાણી માનવામાં આવે છે. જોકે Shark ને રૂબરૂ જોવી...
દુબઈમાંથી માદા શાર્કનો બાળકને જન્મ આપતો વીડિયો આવ્યો સામે  જુઓ વીડિયો
Advertisement
  • વીડિયો Aquarium ના સત્તાધિશો દ્વારા બનાવવામાં આવ્યો

  • ધીમે-ધીમે Baby Shark ગર્ભમાંથી બહાર નીકાળે છે

  • વીડિયોમાં અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે

Dubai Shark video viral: Shark ને દરિયામાં સૌથી ખતરનાક જળ પ્રાણી માનવામાં આવે છે. જોકે Shark ને રૂબરૂ જોવી પણ અનોખી વાત છે. પરંતુ તાજેતરમાં Shark નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં Shark પોતાના બાળકને જન્મ આપી રહી છે. તો આ વીડિયોને જોઈ દરેક લોકો આશ્ચર્યમાં પણ મૂકાઈ રહ્યા છે. જોકે આ વીડિયોના દુબઈના એક Aquarium માંથી વાયરલ કરવામાં આવ્યો છે.

વીડિયો Aquarium ના સત્તાધિશો દ્વારા બનાવવામાં આવ્યો

તો ઈમારમાં આવેલું Aquarium એ દુનિયાનું સૌથી મોટું Aquarium માનવામાં આવે છે. તો અનેક લોકો આ Aquarium ને દુનિયાનું અંડરવોટર Zoo પણ કહે છે. તો આ Aquarium માં તાજેતરમાં એક Shark પ્રેગ્નેટ હતી. ત્યારે તેણે Aquarium ની અંદર એક Baby Shark ને જન્મ આપ્યો હતો. તો માદા Shark એ Baby Shark ને જ્યારે જન્મ આપ્યો હતો, ત્યારે આ ઘટનાનો વીડિયો Aquarium ના સત્તાધિશો દ્વારા બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો: પથારીમાં પતિની કુટેવના કારણે પત્નીએ છૂટાછેડાની કરી માગ!

ધીમે-ધીમે Baby Shark ગર્ભમાંથી બહાર નીકાળે છે

જોકે ત્યા ઉભેલા લોકો માટે આ ઘટનાનું સાક્ષી બનવું એ કોઈ ચમત્કારથી ઓછું ન હતું. ત્યારે આજ સવારે આ Shark એ Baby Shark ને જ્યારે જન્મ આપ્યો હતો, ત્યારે અનેક લોકો Aquarium આસપાસ ઉભા હતાં. તો વીડિયોમાં જોઈ શકાય છે કે, માદા Shark માંથી ધીમે-ધીમે ગર્ભમાંથી Baby Shark બહાર આવી રહી છે. પરંતુ જ્યારે Baby Shark બહાર આવી છે, ત્યારે માદા Shark પાણીમાં કોઈ એક સ્થાને સ્થિર જોવા મળતી નથી. પરંતુ માદા Shark પાણીમાં સતત ફરે છે. અને ધીમે-ધીમે Baby Shark ગર્ભમાંથી બહાર નીકાળે છે.

વીડિયોમાં અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે

તે ઉપરાંત આ વીડિયોમાં અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. દરેક લોકો Aquarium માં Baby Shark વિશે પોતાની વિચારો વ્યક્ત કરી રહ્યા છે. તેની સાથે લોકો Aquarium ના પ્રશાસનની પણ તારીફ કરી રહ્યા છે. જેમણે આ ઐતિહાસિક ક્ષણને વીડિયોમાં કેદ કરીને અન્ય લોકોની સામે મૂક્યો છે.

આ પણ વાંચો: મારી કમાય ખાયને મારી પર હુકમ કરે છે, કહીને પત્નીએ પતિને....

Tags :
Advertisement

Trending News

.

×