China:ડ્રોન અને રોબોટ ડૉગ વચ્ચેની લડાઇનો Video Viral!
- ચીન હંમેશા ટેકનોલોજીમાં આગળ
- ચીનના અનેક વીડિયો વાયરલ થયો
- રોબોટ અને ડ્રોન વચ્ચેની લડાઇ જોવા મળી
China:ચીન હંમેશા ટેકનોલોજીમાં આગળ રહ્યું છે. તેમની સુખ અને સુવિધા માટે અનેક પ્રકારના ગજેટ બનાવતા રહેતા હોય છે. આજના સોશિયન મીડિયાની દુનિયામાં ચીનના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. તો તાજેતરમાં ચીનો એક નવો Video Viral થયો છે, જેના જોતા તમે પણ કહેશો કે આવું પણ હોય શકે ! આ વીડિયોમાં ચીનના એક શ્વાન રોબોટ અને ડ્રોન વચ્ચેની લડાઇ જોવા મળે છે.
ચીન પોતાની સેનાની મજબૂત કરવા પ્રયાસ
હવે ચીન પોતાની સેનાની વધારે મજબૂત કરવા માટે આ પ્રયોગ કરી રહ્યા છે. વાસ્તવમાં ગુરુવારે ચીનની પીપલ્સ લિબહરેશન આર્મી (PLA) ના ન્યુક્લિયર, બાયોલોજિકલ અને કેમિકલ (NBC) સંરક્ષણ કવાયતમાં UAV અને રોબોટિક શ્વાનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે આ જ રોબોટિક શ્વાનને સંરક્ષણ ક્ષેત્રમાં પણ ઉપયોગ લેવા માટે વિચારી રહ્યા છે.
Fireworks battle between a drone and a robot dog. War has just become fullscale battle bots #ai $NVDA #RussiaUkraineWar #UkraineRussiaWar️️ #Drone #China pic.twitter.com/Jhob7HESrR
— ShareBear (@ShareBear1776) January 27, 2025
આ પણ વાંચો -Maharashtra માં રખડતા શ્વાન બાદ હવે બિલાડીઓની પણ નસબંધી કરાશે
સૈનિકોની શહાદતનું જોખમ ઘટાડશે
જો કે તમને જણાવી દઈએ કે ગયા વર્ષ ચીની સેનાએ આ જ રોબોટિક શ્વાનની વિશેષતાઓ વિશે રજૂ કરી હતી, જે સેનાનો ભાગ પણ બની ગયો હતો. ખાસ તો રોબોટિક શ્વાનઓ દુશ્મનનો સામનો કરવામાં વધારે મજૂબત છે સાથે સૈનિકોની શહાદતનું જોખમ ઘટાડશે. તો તમને અમે આ રોબોટિક શ્વાન કેવી રીતે કામ કરે છે , ચીનીઓ પાસે કેટલા પ્રકારના રોબોટિક શ્વાન છે અને તેમની વિશેષતાઓ શું છે? તે જણાવીશું
આ પણ વાંચો -Monalisa Viral Video:વાયરલ ગર્લ મોનાલિસાનો નવો લુક? સત્ય જાણીને તમે દંગ રહી જશો
રોબોટ શ્વાવની ક્ષમતાઓ બતાવવામાં આવી હતી
ચીન અને કંબોડિયા વચ્ચેના સંયુક્ત લશ્કરી અભ્યાસનો એક વીડિયો ગયા વર્ષે બહાર પાડવામાં આવ્યો હતો. વીડિયોમાં રોબોટ શ્વાવની ક્ષમતાઓ બતાવવામાં આવી હતી. એટલે કે , રોબોટ શ્વાવનને સૈનિકોનો ઓપ્શન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેથી દુશ્મનના ઘરોમાં ઘૂસીને તેમના પર હુમલો કરી શકે છે. ચીન હવે ટેકનોલોજીની મદદથી પોતાની સેનાને મજબૂત બનાવી રહ્યું છે. હાઇ-ટેક માનવરહિત હવાઈ વાહનો અને રોબોટ શ્વાન આનું ઉદાહરણ છે. હવે આપણે આ શ્વાનના ગુણો જાણીશું.