Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nova Explosion 2024 ની અસર અંતરિક્ષથી લઈ ધરતી સુધી જોવા મળશે!

Nova Explosion 2024 ને લઈ માહિતી જાહેર T Corona Boreali નોવા વિસ્ફોટ થશે નવો તારાને વામન તારો કહેવામાં આવશે Nova Explosion 2024 :  અંતરિક્ષમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી વિવિધ ખગોળીય ઘટના શરું થશે. તે ઉપરાંત આકાશમાં વિવિધ પ્રકારના વિસ્ફોટના અવાજ...
nova explosion 2024 ની અસર અંતરિક્ષથી લઈ ધરતી સુધી જોવા મળશે
  • Nova Explosion 2024 ને લઈ માહિતી જાહેર

  • T Corona Boreali નોવા વિસ્ફોટ થશે

  • નવો તારાને વામન તારો કહેવામાં આવશે

Nova Explosion 2024 :  અંતરિક્ષમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી વિવિધ ખગોળીય ઘટના શરું થશે. તે ઉપરાંત આકાશમાં વિવિધ પ્રકારના વિસ્ફોટના અવાજ પણ ધરતી પર આપણને સંભાળાશે. તો આ વિસ્ફોટને કારણે અંતરિક્ષમાં ઘણી બધી નવી વસ્તુઓનું નિર્માણ થશે. જોકે આ વિસ્ફોટ એક તારામાં થશે. જેને Nova Explosion 2024 કહેવામાં આવે છે. આ ઘટના આશરે 80 વર્ષ થશે. અગાઉ આ ઘટના 1946 માં થઈ હતી.

Advertisement

Nova Explosion 2024 ને લઈ માહિતી જાહેર

વર્ષ 1946 માં એક તારો T Coronae Borealis અસ્તિત્વમાં આવ્યો હતો. ત્યારે આજ તારામાં સપ્ટેમ્બર 2024 માં વિસ્ફોટ જોવા મળશે. અને ત્યારબાદ એખ વધુ એક મોટો તારો આકાશમાં ચમકતો જોવા મળશે. સપ્ટેમ્બર 2024 માં T Coronae Borealis તારોએ સામાન્ય કરતા વધુ રોશની ફેંકતો જોવા મળશે. NASA એ Nova Explosion 2024 ને લઈ માહિતી જાહેર કરી છે. ત્યારે તમામ વૈજ્ઞાનિક સંસ્થાઓની નજર Nova Explosion 2024 પર ટકી રહી છે. કારણ કે... આ વિસ્ફોટને કારણે ધરતી પર જોખમ રહેલું છે.

આ પણ વાંચો: ISRO Chief S. Somanath : એલિયન્સ આપણી આસપાસ છે, જુઓ વીડિયો

Advertisement

T Corona Boreali નોવા વિસ્ફોટ થશે

NASA માં Goddard Space Flight Center એ જણાવ્યું છે કે, 4 જુલાઈ 1054 ના રોજ થયેલા Nova Explosion ને લોકોએ નરી આંખે નિહાળ્યું હતું. તો આ ઘટનામાં જે તારાનું નિર્માણ થયું, તેને ચીની ખગોળીય શાસ્ત્રીઓને T Coronae Borealis નામ આપ્યું હતું. બ્રહ્માંડમાં આ સૌથી જુનો તારો છે. જે સૌથી વધુ રોશન છે. ત્યારે આ વખતે આ જ તારામાં Nova Explosion 2024 થશે. ત્યારે શક્ય છે કે, Nova Explosion 2024 ને લોકો નરી આંખે જોઈ શકે છે. તો આ Nova Explosion 2024 જોવા માટે કોઈ દૂરબીનની જરૂર નથી. આશરે 1 મહિના સુધી સાંજે 7 થી 8 કલાકની વચ્ચે લોકો Nova Explosion 2024 ને જોઈ શકશે.

Advertisement

નવો તારાને વામન તારો કહેવામાં આવશે

ડો. રેબેકા હોન્સેલ સમજાવે છે કે ટી ​​કોરોના બોરેલિસ પૃથ્વીથી 2630 પ્રકાશ વર્ષ દૂર છે, તેથી તેનો પ્રકાશ પૃથ્વીનું અંતર કાપવામાં 2630 વર્ષ લે છે. સપ્ટેમ્બર 2024 માં જે નોવા વિસ્ફોટ થશે, તે 2000 વર્ષ પહેલા થયો હતો. પરંતુ તેનો પ્રકાશ આ વર્ષના અંત સુધીમાં જ પૃથ્વી સુધી પહોંચશે. T Corona Borealis એક એવો તારો છે, જે હવે દેખાતો નથી. આ તારો મરી ગયો છે, તેથી લોકો તેને જોઈ શકતા નથી, પરંતુ આ તારો અવકાશમાં ફરીથી ચમકવા લાગ્યો અને આ તારામાં નોવા વિસ્ફોટ થઈ શકે છે. આ પછી જે નવો તારો અસ્તિત્વમાં આવશે તેને વામન તારો કહેવામાં આવશે.

આ પણ વાંચો: ટેસ્લામાં કામ કરવું એ નબળા હૃદયના વ્યક્તિઓનું કામ નથી: Tesla Ex-VP

Tags :
Advertisement

.