Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ISRO ના Chandrayaan-3 પર વિશ્વભરની નજર, મિશનમાં સુરતની કંપનીનું છે યોગદાન

ઈસરોના ચંદ્રયાન-3 (Chandrayaan 3) પર વિશ્વભરની નજર છે. ત્યારે ચંદ્રયાન-3 મિશનમાં સુરતની કંપનીનું યોગદાન હોવાનું સામે આવી રહ્યું છે. સુરતની કંપનીએ પ્રોજેક્ટ માટે સ્કિવબ્સ તૈયાર કર્યું છે. કંપની 30 વર્ષથી ઈસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે, તે ચંદ્રયાન-3 માટે સિરામિક...
03:16 PM Jul 07, 2023 IST | Hardik Shah

ઈસરોના ચંદ્રયાન-3 (Chandrayaan 3) પર વિશ્વભરની નજર છે. ત્યારે ચંદ્રયાન-3 મિશનમાં સુરતની કંપનીનું યોગદાન હોવાનું સામે આવી રહ્યું છે. સુરતની કંપનીએ પ્રોજેક્ટ માટે સ્કિવબ્સ તૈયાર કર્યું છે. કંપની 30 વર્ષથી ઈસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે, તે ચંદ્રયાન-3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની એક કંપનીએ બનાવ્યું છે. સુરતની હિમસન સિરેમિક કંપની છેલ્લા 30 વર્ષથી ઇસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. જણાવી દઇએ કે, આ પાર્ટ ખાસ પ્રકારની ટેકનોલોજીથી તૈયાર થાય  છે. સેટેલાઇટ લોન્ચ માટે આ મટીરીયલનો ઉપયોગ થાય છે. સુરતની કંપની 1994થી પાર્ટ ઇસરોને સપ્લાય કરે છે.

આ પણ વાંચો - Chandrayaan 3 : ચંદ્રયાન 3ને લઇને આવ્યા મોટા સમાચાર,13 જુલાઇના બદલે આ તારીખે કરાશે લોન્ચ

આ પણ વાંચો - PM મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને આપ્યો ખાસ મંત્ર, કહ્યું- 2024 પર નહીં, 2047 પર ફોકસ કરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Chandrayaan-3ISROISRO Launch Chandrayaan 3Surat news
Next Article